લીલા લસણ નું શાક

Sonal Karia @Sonal
શિયાળામાં લીલુ લસણ મળતું હોય ત્યારે તેને ખાસ ખાવું જોઈએ. એટલે મેં અહીં લસણના શાકની રેસિપી મૂકી છે... લસણના ઘણા બધા ફાયદા છે.
લીલા લસણ નું શાક
શિયાળામાં લીલુ લસણ મળતું હોય ત્યારે તેને ખાસ ખાવું જોઈએ. એટલે મેં અહીં લસણના શાકની રેસિપી મૂકી છે... લસણના ઘણા બધા ફાયદા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી હીંગ નાંખી સમારેલુ લીલુ લસણ ઉમેરી દો. ત્યાર બાદ તેમાં મીઠું હળદર અને મરચું ઉમેરી મિક્સ કરી એક મિનિટ સાંતળો. ત્યારબાદ તેના ઉપર ચણાનો લોટ છાટો હવે તેને સરખું મિક્ષ કરી લો સહેજ વાર હલાવતા રહેવું. બસ ગેસ બંધ કરી એક મિનિટ ઢાંકીને રાખી દો. પછી તેને ઉપયોગમાં લો. કોથમીર છાંટવી. ગરમ ગરમ રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ કોથમીરના થેપલા
#પરાઠાથેપલાશિયાળામાં મળતા લીલા લસણ કોથમીર થી બનાવીએ સ્વાદિષ્ટ થેપલા. Mayuri Unadkat -
લીલા લસણ નું કાચું
#શિયાળા આ દક્ષિણ ગુજરાત ના સુરતજિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગી માં લીલા લસણ નો સ્વાદ મુખ્ય હોય એટલે બીજા મસાલા નો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. Bhavna Desai -
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
લીલા વટાણા નાં ભજીયા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં આવતા લીલા શાકભાજી જોઈને અવનવી વાનગીઓ બનાવવા નું મન થઇ જાય ખરું ને? ખાસ કરીને શિયાળામાં આવતા લીલી તુવેર, વટાણા, ચણા ,પાપડી વગેરે ના દાણા ખુબ જ પૌષ્ટિક હોય તેમાંથી લીલવા નું શાક, ઊંધિયું, કચોરી,જેવી ફેમસ વાનગીઓ બને છે. હવે ક્યારેક આ બધું ખાઈ ને કંટાળી ગયા હોઈ અને ઠંડી માં કંઈક નવું અને હેલ્ધી ખાવાનું મન થાય ત્યારે ભજીયા એક બેસ્ટ ઓપ્શન છે. માટે ,મેં અહીં લીલા વટાણા નો મેકસીમમ ઉપયોગ કરી ગરમાગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ભજિયાં બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
લીલી મિક્સ ભાજી લીલા લસણ વાળું શાક
#MBR5શિયાળામાં ખુબ જ સરસ લીલોતરી લીલા શાકભાજી મળે છે લીલી મિક્સ ભાજી ખુબ જ સરસ પ્રોટીન વાળી હોય છે શિયાળામાં લીલું લસણ પણ આવતું હોય છે લીલું લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે તેથી શિયાળામાં મિક્સ ભાજીનું તીખું શાક ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
લીલવા ભરેલું રવૈયાનું શાક
#સંક્રાંતિઆજે મકરસંક્રાંતિ પર્વ. આજે દરેક ગુજરાતીનાં ઘર ચિક્કી, ઊંધીયુ, જલેબી તથા ખીચડાની સુગંધ મહેકી ઉઠે છે. ઊંધિયુ બનાવવા માટે ઘણા બધા પ્રકારનાં શાકભાજીની તથા પૂર્વ તૈયારીની જરૂર પડે છે ત્યારે તેમાંથી ઊંધીયુ બનાવી શકાય છે. પરંતુ જે લોકો ઊંધીયુ ઘરે બનાવી શકતા નથી તેઓના માટે આજે હું ઊંધીયાને પણ ટક્કર મારે તેવા શાકની રેસિપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
😋 કેપ્સીકમ નું શાક 😋
#શાક 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આજે મેં બનાવ્યું છે કેપ્સીકમ મરચાં નું ચણાના લોટવાળુ શાક...જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તો તેને બનાવવા ની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
પાઈનેપલ નું શાક (Pineapple Shak Recipe in Gujarati)
#RC1 આ વાનગી મારી ભાવતી વાનગી છે અને ખાસ કેરલ ની પ્રખ્યાત વાનગી છે ઓણમ ના તહેવાર માં ખાસ ખવાય છે Jigna buch -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાકડી- કેપ્સીકમ ની સબ્જી(kakadi capsicum sabji recipe in gujarati)
હાલના lockdown ના સમયમાં ઘરમાં જે વસ્તુ હાજર હોય તેમાંથી તમે બહુ જ સરસ રસોઈ બનાવી શકો. હા,તમારો આત્મવિશ્વાસ સાથ આપવો જોઈએ......તો ચાલો આપણે જોઈએ રેસીપી..... Sonal Karia -
-
-
લસણ નું કાચું
#goldenapron3#week7#Potatoલસણ નું કાચું તે સુરતની એક ટ્રેડિશનલ વાનગી છે જે શિયાળામાં બનાવવામાં આવે છે ખૂબ જ સિમ્પલ, હેલ્થી અને ટેસ્ટી છે જે રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે. એકલું લસણનું કાચું પણ ખાવાની એટલી જ મજા આવે છે. Bansi Kotecha -
લીલા લસણનુ શાક
શિયાળામાં લીલુ લસણ સરસ આવે છે અને તે હેલ્થ માટે ખૂબ સારૂં છે માટે આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરું છું. Bharati Lakhataria -
મેથી પાપડ નું શાક
#જૈન,મારું ફેવરીટ છે, આપણી રસોઈ મા એક નવા શાક નો ઉમેરો થશે. શાકભાજી ઓછા આવતા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. Sonal Karia -
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cooksbap challange#alpa#winter kitchen challange 5 મેં આરેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી હેતલ કોટેચા જીની રેસીપીને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ હેતલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે Jayshree Soni -
લીલા લસણની કઢી (Lila Lasan Kadhi Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
લીલા ચણા- વટાણા નું શાક(લીલી ગ્રેવી માં)
#લીલીબાળકો પણ હોંશે હોંશે ખાશે. હેલ્ધી છે અને ટેસ્ટી છે. શેકીને પછી તેનું શાક બનાવ્યું છે એટલે એમાં એની ફ્લેવર પણ બહુ જ સરસ આવે છે. Sonal Karia -
દુધી ની છાલ નું શાક (Dudhi ni chhal nu shaak Recipe in Gujarati)
જલ્દીથી બની જા તુ આ લોટીયું ટેસ્ટ માં બેસ્ટ છે.જેમને લોટવાળા શાક સંભારા ભાવતા હોય તેને આ બહુ જ ગમશે અને એક નવી રેસિપી મળશે. Sonal Karia -
તુરીયા પાત્રાનું શાક.( Turiya Patra nu Shak in Gujarati.)
@સુપરશેફ૧આ પારંપરિક શાકની રેસિપી ને મે સરળ બનાવી દીધી છે. જેથી નવી પેઢી પણ બનાવી શકે.. Mita Shah -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
-
દહીં નું શાક
દહીં માંથી બનતું આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ખીચડી સાથે સારું લાગે છે. જ્યારે દહીં નો જ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ ડીશ પરફેકટ રહે છે. આશા છે કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659500
ટિપ્પણીઓ