લીલા લસણ ના ઢોકળા (Lila Lasan Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ જરૂર મુજબ પાણી મિક્સ કરી ને દહીં નાંખી ને બરાબર મિક્સ કરી લો. અને 5 કલાક જેવુ ઢાંકી ને તાપે મૂકી રાખો
- 2
ઢોકળિયામાં પાણી નાખી, સ્ટેન્ડ મૂકી અને તેના પર તેલ લગાડેલી થાળી ગરમ થવા મૂકો.હવે આ ખીરામાં હળદર, લસણ,આદુ મરચાની પેસ્ટ, લીલું લસણ, લીલા ધાણા નાખી મિક્સ કરો. ખીરામાં જરૂર જણાય તો પાણી નાખો. હવે તેમાં ઈનો નાખી મિક્સ કરી લો. હવે થાળીમાં ઢોકળા નુ ખીરુ સ્પ્રેડ કરો. તેમાં ઉપર લાલ મરચુ, તલ ભભરાવવો. હવે ફીટ ઢાંકી અને 10થી 12 મિનીટ માટે કુક થવા દો. તૈયાર થઈ જાય પછી ઠંડા પડે એટલે પીસ પાડી લેવા.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ લીલાં લસણ ના ઢોકળા. તેલ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6 ચમચી થી સ્પ્રેડ કરવાનાં આવે છે.તેથી તેને ચમચમીયા કહેવાય છે.જે શિયાળા માં બનતી વિસરાતી છે.હેલ્ધી અને ટેસ્ટી લીલુ લસણ સાથે એકદમ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
-
-
-
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
-
લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે Jayshree Soni -
બાજરી મેથી લીલાં લસણ ના થેપલાં (Bajri Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
Noopur Alok Vaishnav -
કોબી લીલા લસણ નાં પરોઠા (Kobi Lila Lasan Paratha Recipe In Gujarati)
# સન્ડે બેૃક ફાસ્ટ અત્યારે તો કોબી ખુબ જ કુણુ ને સરસ આવે છે તો ખાવા ની મજા આવે. HEMA OZA -
-
-
મેથી લીલા લસણ ના થેપલા (Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT (શિયાળા સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949668
ટિપ્પણીઓ