તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ.

તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૨૫૦ ગ્રામ- તુરીયા
  2. ૧ મોટો- પાત્રા ને વીંટો
  3. ૨ ચમચી- તેલ
  4. ૧/૨ ચમચી- રાઇ
  5. ૧/૪ ચમચી- હીંગ
  6. ૧ મોટી ચમચી- આદુ,મરચા,લસણ,ધાણા ની પેસ્ટ
  7. ૧ ચમચી- હલદી
  8. ૧ ચમચી - ધાણાજીરુ
  9. ૧/૨ ચમચી - ગરમ મસાલો
  10. લીલાધાણા....કોપરા નું છીણ....સજાવવા માટે
  11. મીઠું- સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    તુરીયા ને ધોઇ નાના ટુકડા સમારી લેવા.કડાઇ મા તેલ લઇ રાઇ,હીંગ નો વઘાર કરવો.ગેસ ધીમે કરી બધા મસાલા સાંતળી લેવા.

  2. 2

    તુરીયા એડ કરી મસાલા બરાબર મીક્ષ કરી,મીઠું એડ કરી ઢાંકીને થવા દેવું.૫ મિનીટ બાદ તુરીયા એ પાણી છોડી દીધું હશે....ત્યારે જ પાત્રા ના પીસ કરી શાક મા ઉમેરવા.ઢાંકીને કુક કરવુ

  3. 3

    ૫ મિનીટ બાદ બધુ એકરસ થઇ જાય એટલે ગેસ બંધ કરી લીલીધાણા ને કોપરા ના છીણ થી ગાનીઁશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes