બ્રોકોલી બદામ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

Neha Parikh
Neha Parikh @Neha790
Anand

બ્રોકોલી બદામ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબ્રોકોલી -
  2. 1 ચમચીમીઠું -
  3. 1 ચમચીમરી પાઉડર -
  4. 1 ટેબલ સ્પૂનમેંદો -
  5. 1 કપદૂધ -
  6. 1 નંગડુંગળી -
  7. મીઠું -સ્વાદ અનુસાર
  8. 1 તમાલપત્ર
  9. 2 ચમચી માખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રોકોલી ને 10 મિનિટ પાણી મા મીઠું ઉમેરો અને ઉકાળો
    આગળ, પેન મા 2 ચમચી માખણ લાઈ ને 1 ડુંગળી સમરેલી ચડવા દો આમા 1 તમાલપત્ર નાખો

  2. 2

    આગળ, 1 ચમચી મેંદો નાખો અને હલાવો પચી 1 કપ દૂધ નાખી ઉભરો આવ દો અને ગાલી દો.
    આગળ, બ્રોકોલી ને થંડી કરીને ક્રશ કરો અને ઉપર ના મિશ્રણ મા ઉમેરી ટેને 5 મિનિટ માતે ગેસ પર રાખો અને એમા 1 ટી સ્પૂન મીઠું અને 1 ટી સ્પૂન કાળા મરી પાઉડર નાખો પછી હલાવી દો
    છેલ્લે બાફેલી બદામ ને સમારી નાખો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Parikh
Neha Parikh @Neha790
પર
Anand

ટિપ્પણીઓ

Similar Recipes