બ્રોકોલી બદામ સૂપ

Hansa Chavda
Hansa Chavda @hansa_6

#એનિવર્સરી

બ્રોકોલી બદામ સૂપ

1 કમેન્ટ કરેલ છે

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામબ્રોકોલી
  2. 5-7બદામ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીબટર
  6. 2-3કળી લસણ
  7. 1ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન મા બટર ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ નાખો. થોડું સતડાઈ જાય એટલે બ્રોકોલી નાખી શેકો.

  2. 2

    બદામ ને ગરમ પાણીમાં પલાળી તેની છાલ ઉતારી પેસ્ટ બનાવવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hansa Chavda
Hansa Chavda @hansa_6
પર

Similar Recipes