હોટ ચીકલેટ વિથ માર્સ મેલો (Hot Chocolate With Marsh Mellow Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
હોટ ચીકલેટ વિથ માર્સ મેલો (Hot Chocolate With Marsh Mellow Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ કરો અને તેમાં કોકો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લો અને લમ્સ ના રહે ત્યાં સુધી હલાવતા રહો
- 2
હવે તેમાં કોર્નફ્લોર વાળું દૂધ રેડી દો અને મિક્સ કરી લો અને હલાવતા રહો
હવે તેમાં ડાર્ક સ્વીટ ચોકલેટ નો ટુકડો નાખીમિક્સ કરી લો અને ડાર્ક ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો - 3
હવે થઈ જાય એટલે એક સર્વિંગ કપમાં લઇ ઉપર માર્સ મેલો અને ચોકલેટ ચિપ્સથી ગાર્નીસ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ ચિપ્સ કોલ્ડકોકો(Chocolate chips coldcoco recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ Arpita Kushal Thakkar -
-
-
ઇટાલિયન હોટ ચોકલેટ (Italian Hot Chocolate Recipe In Gujarati)
#GA4#Week5#Italian#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
કોલ્ડ કોકો વિથ આઇસ્ક્રીમ (Cold Coco With Icecream Recipe In Gujarati)
#CookpadTruns6 Arpita Kushal Thakkar -
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
-
હોટ ચોકલેટ સન્ડે (Hot chocolate Sunday recipe in gujarati)
#ccc#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ કિડસ સ્પેશિયલ (Instant Hot Chocolate Kids Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
-
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
ક્રીમી હોટ ચોકલેટ (Creamy Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનો એ ઉત્સવોનો મહિનો છે આ મહિનામાં જન્માષ્ટમી સાતમ આઠમ ના મેળા વગેરે ઉત્સવોની ઉજવણી લોકો કરતા હોય છે તેમાં ગરમા-ગરમ વાનગી સૂપ coffee હોટ ચોકલેટ વગેરેનો ઉપભોગ હોય છે આ બધાની મજા માણવી કંઈક ઓર જ હોય છે મેં આજે ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે Ramaben Joshi -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Cookpad indiya ની 5 મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે zoom પર live session ગોઠવવામાં આવેલ ત્યારે masterchef Mirvaan Vinayakji સાથે જ હોટ ચોકલેટ બનાવેલ જે ખૂબ જ ટેસ્ટી બન્યું અને ખુબ મજા પણ આવેલ. થેન્ક્યુ કુકપેડ. Ankita Tank Parmar -
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiહૉટ ચૉકલેટ Ketki Dave -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Mirvaan Vinayakji સાથે Cookpad na birthday par hot ચોકલેટ બનાવેલ જે ખૂબ જ ટેસ્ટી Rajvi Bhalodi -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719015
ટિપ્પણીઓ