વરિયાળી સાકર અને કાળી દ્રાક્ષનુ પાણી (Variyali Sakar Kali Draksh Pani Recipe In Gujarati)

Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896

વરિયાળી સાકર અને કાળી દ્રાક્ષનુ પાણી (Variyali Sakar Kali Draksh Pani Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1 ટેબલ સ્પૂનવરિયાળી
  2. 1-2 ટેબલ સ્પૂનસાકર
  3. 1 ટેબલ સ્પૂનકાળી દ્રાક્ષ
  4. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તાંબાના લોટમાં પાણી લો અને તેમાં વરિયાળી સાકર અને કાળી દ્રાક્ષને આખી રાત પલાળી રાખો

  2. 2

    બીજા દિવસે સવારે ગરણી થી ગાળી લો અને સર્વિંગ ગ્લાસમાં લઇ પી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Kushal Thakkar
Arpita Kushal Thakkar @cook_20058896
પર
i love cookingનવું નવું બનાવી જમાડવાની મજા જ કંઈક અલગ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes