ઓરેન્જ હની જ્યુસ (Orange Honey Juice Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
#MBR9
#Week9
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ઓરેન્જની ખટાશને બેલેન્સ કરવા માટે નેચરલ ખાંડ ના વિકલ્પ રૂપે મધ નાખી અને આ જ્યુસ તૈયાર કરેલ છે.
ઓરેન્જ હની જ્યુસ (Orange Honey Juice Recipe In Gujarati)
#MBR9
#Week9
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ઓરેન્જની ખટાશને બેલેન્સ કરવા માટે નેચરલ ખાંડ ના વિકલ્પ રૂપે મધ નાખી અને આ જ્યુસ તૈયાર કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નારંગીને છોલી અને તેની પેશી અલગ કરી લેવી. હવે મિક્સર ના બાઉલમાં આ નારંગી માં મધ નાખી અને જ્યુસ કાઢી લો.
- 2
મધ નારંગી ક્રશ કરતી વખતે જ નાખવું. જેથી તેમાં બરાબર મિક્સ થઈ જાય. હવે એક ગરણીની મદદથી ગાળી લેવો. હવે તેમાં સંચળ પાઉડર, જીરુ પાઉડર, મીઠું,આઈસ ક્યુબસ નાખી મિક્સ કરી લેવું. તૈયાર છે ઓરેન્જ હની જ્યુસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નારંગી મધનો જ્યુસ (Orange Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ (Strawberry Orange Juice Recipe In Gujarati)
#MBR4#week4# એસ ઓ જ્યુસ#Cookpadઆજે મેસેજ ના બંને ફ્રુટ ઓરેન્જ અને સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવ્યો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને વિટામિન સી થી ભરેલો છે. Jyoti Shah -
-
ગાજર કાકડી નો જ્યુસ (Carrot Cucumber Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiગાજર અને કાકડીનો જ્યુસ હેલ્ધી તો છે જ. વડી આને બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને પી શકો છો. આ જ્યુસ માં બે ટેબલ સ્પૂન આમળાનો રસ નાખ્યો છે જેથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Neeru Thakkar -
ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
-
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
ઓરેન્જ જ્યુસ
#૨૦૧૯ઓરેંજ જ્યુસ એ બાળકો માટે ખૂબ જ હેલ્દી જ્યુસ છે તે વિટામિન સીથી ભરપૂર છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ pulpy orange juice Khushi Trivedi -
એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)
#BWઆ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશનકરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે.. Sangita Vyas -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#SJC એકદમ ફ્રેશ અને કંઈ પણ ઉમેર્યા વગર નો હેલ્ધી જ્યુસ તૈયાર કર્યો છે.તેમાં વિટામીન c પુષ્કળ પ્રમાણ માં હોવાંથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે.તે બ્રેકફાસ્ટ પછી અથવા દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે. Bina Mithani -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ - સંતરા નો જ્યુસ#SJC #Orange_Juice #સંતરા_જ્યુસ#Cookpad #Cookpadindia #ઓરેન્જ_જ્યુસ#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહમણાં સીઝન માં મસ્ત મસ્ત સંતરા મળે છે. તેમાં ખાસ કરીને નાગપુર નાં સંતરા તો ખૂબજ સરસ હોય છે. એકદમ નેચરલ રસ થી ભરપૂર અને વિટામિન C થી ભરપૂર સંતરા નાં જ્યુસ ની લિજ્જત માણીએ. એમાં સાકર કે મીઠું પણ નાખ્યુ નથી. નેચરલ સ્વાદ જ લાજવાબ હોય છે. Manisha Sampat -
-
-
ઓરેન્જ મોક્ટેઇલ (orange moktail recipe in Gujarati)
#GA4#Week17#moktailકોલ્ડ ડ્રિંક અનેકો પ્રકાર ના બને છે જ્યારે ઘરે બનાવવા ની વાત આવે અને ગેસ્ટ ને ખુશ કરવા હોય તો કોઈ પણ ફ્રૂટ નું મોકટેઈલ ખૂબ જ મહત્વ ધરાવે છે ઓરેન્જ મોકતૈલ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે Varsha Karia I M Crazy About Cooking -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#sharbat#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
-
-
મધ - આંબળા કેન્ડી (Honey Amla Candy Recipe In Gujarati)
#WEEK9#MBR9#cookpadGujarati#cookpadIndia#XS#HoneyAmlaCandyrecipe#મધઆંબળાકેન્ડીરેસીપી Krishna Dholakia -
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#SJC નવેમ્બર#cookpadindia#cookpadgujaratiઑરેંજ જ્યુસ Ketki Dave -
-
-
સ્ટ્રોબેરી ઓરેન્જ જ્યુસ સ્ટ્રોબેરી બાઈટ (Strawberry Orange juice Strawberry Bite Recipe In Gujarati)
બાળકો ને ભાવતી સ્ટ્રોબેરી ને ઓરેન્જ જ્યુસ નું કોમ્બિનેશન સાથે બાળકો સ્ટીક માં સ્ટ્રોબેરી ખાવા ની મજા લઈ શકે. નેચરલ બનાવ્યું છેNamrataba parmar
-
ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722566
ટિપ્પણીઓ (7)