માંડવી બટાકા ની ખીચડી (Mandvi Bataka Khichdi Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ફરાળ માં બનાવી શકાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
માંડવી બટાકા ની ખીચડી (Mandvi Bataka Khichdi Recipe In Gujarati)
ફરાળ માં બનાવી શકાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને ધોઈ બાફી અને છાલ ઉતારી કટકા કરી લો. મગફળીના દાણાને શેકી ને ઠરે એટલે થોડીવાર પછી ભૂકો કરી લો આદુ મરચાં કોથમીર ટામેટાં સમારી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી લીલાલીમડા નો વઘાર કરી આદુ મરચા વધારી દો. તે સંતળાઈ જાય એટલે ટામેટાં એડ કરો બધું બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં સિંધાલૂણ લાલ મરચું અને ખાંડ તથા લીંબુ ઉમેરીને મિક્સ કરો ત્યારબાદ બટાકા નાખી સીંગનો ભૂકો નાખી દો અને બરાબર મિક્સ કરો.
- 4
સર્વિંગ બાઉલ કે પ્લેટ માં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નીશ કરો.આ ફરાળી ખીચડી તમે સર્વ કરી શકો છો.આ ખીચડી સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે
Similar Recipes
-
સૂરણ માંડવી ની ખીચડી
#SJR આ ખીચડી ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ મસ્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. Varsha Dave -
શીંગ બટાકા ની ફરાળી ખીચડી (Shing Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post6#Sunday ફરાળ માટે બેસ્ટ અને હેલ્ધી શીંગ બટાકા ની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.તેને દહીં, છાસ અને તળેલા મરચા અને સલાડ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
માંડવી બટેટા ની ખીચડી(mandvi batata ni khichdi recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્ઝઆજે મેં ફરાળી ખીચડી બનાવી છે જે ખૂબ ઓછા મસાલા અને ઓછા તેલ માં બની છે અને ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#week15 આ મોરૈયા ની ખીચડી એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. જે એક ટાણા કે ઉપવાસમાં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
ફરાળી સાબુ દાના ની ખીચડી (Farali Sabudana Khichdi In Gujarati)
સાબુ દાન ની ખીચડી સ્વાદ માં સારી લાગે છે. તે ફરાળ માં ઉપયોગી છે. illaben makwana -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
ચાલો અગિયારસ નું ફરાળ કરવા Alpa Vora -
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
-
-
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#ff1ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે. KALPA -
સાબુદાણાની ખીચડી (Sabudana ની khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.. આજે અગિયારસના દિવસે ફરાળ માટે સાબુદાણાની ખીચડી બનાવી છે.. મારા ઘરે બધા ને પ્રિય છે..અમે સૌરાષ્ટ્ર નાં છીએ એટલે પહેલા થી ફરાળ મા હળદર અને કોથમીર ખાઈએ છીએ..જે લોકો ના ખાતાં હોય તે ન નાખે.. Sunita Vaghela -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
લીલી માંડવી (Lili Mandvi Recipe In Gujarati)
#MRC#monsoonreceip મોનસુન ની સિઝન માં જ લીલી માંડવી માર્કેટ માં મળતી હોય છે. આ લીલી માંડવી ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે. Bhavnaben Adhiya -
શક્કરિયા નો દૂધપાક (Shakkariya Doodhpak Recipe In Gujarati)
#CF આ વાનગી ફરાળ માં બનાવી શકાય છે.અને એ માં સરસ લાગે છે. Varsha Dave -
મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe in Gujarati)
આ નો ઉપયોગ ઉપવાસ માં ફરાળી માં કરે છે આજે ચૈત્રી નવરાત્રી નો બીજા દિવસ ની ફરાળ Bina Talati -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
#ff1 સુરણ ફરાળ માટે બેસ્ટ છે તે તેમાં આયન ભરપૂર હોઈ છે તેનો ઉપયોગ શાક, ખીચડી, તડીને મઠો , રાઇતું બનાવી શકાય Bina Talati -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફરસાણ ની યાદી માં બટાકા વડા નું નામ મોખરે આવે છે.જે સહુ કોઈ ને ભાવે છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
-
ભૈડકુ ખીચડી (Bhaidku Khichdi Recipe In Gujarati)
આજે મે ભૈડકુ ખીચડી બનાવી છે, આને થુલી પણ કહેવાય છે,અને ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે, Arti Desai -
સાંબા ની ખીચડી (Samba Khichdi Recipe In Gujarati)
જ્યારે વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે ફરાળ કરતા હોય છીએ. ફરાળ માં ખવાતી મોટા ભાગની વાનગીઓ બટાકા માંથી જ બનાવતા હોય છીએ. ઉપરાંત તે તળેલી પણ હોવાથી પચવા માં ખૂબ ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું એવી ડીશ જેમાં તેલ બીલકુલ ઓછું હોય અને ફટાફટ તૈયાર પણ થઈ જાય. ushaba jadeja -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726810
ટિપ્પણીઓ (7)