ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે.

ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકો બટાકા છીણ ની સૂકી વેફર
  2. 1/2 વાટકો શીંગદાણા
  3. સિંધાલૂણ જરૂર મુજબ
  4. દળેલી ખાંડ સ્વાદ મુજબ
  5. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  6. મરી પાઉડર જરૂર મુજબ
  7. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘરે બનાવેલી સૂકી બટાકા નાં છીણ ની વેફર તળી લો.મગફળી નાં બી ને શેકી લો.ઠરે એટલે ફોતરા ઉતરી લો અને બી ને તળી લો.

  2. 2

    બન્ને વસ્તુ ઠરી જાય એટલે તેમાં ઉપર નાં જરૂર મુજબ મસાલા કરી બરાબર મિક્સ કરી દો.

  3. 3

    તો તૈયાર છે ફરાળી ચેવડો.આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes