કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે.

કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)

આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 8 નંગકાચા કેળા
  2. 1 મોટો વાટકોશીંગ ની ભુક્કો
  3. 2 નંગલીલાં મરચાં
  4. 1કટકો આદુ
  5. 1 નંગલીંબુ
  6. કોથમીર જરૂર મુજબ
  7. 1 ટે સ્પૂનતેલ
  8. 1 ટી સ્પૂનજીરું
  9. 7,8લીલા લીમડા નાં પાન
  10. સિંધાલૂણ જરૂર મુજબ
  11. 1 ટી સ્પૂનખાંડ
  12. 2 ટી સ્પૂનલાલ મરચું
  13. તલ કોપરું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કાચા કેળા ને ધોઈ ઉપર થી જાડી છાલ ઉતારી અને નાના ટુકડા કરી લો.શીંગ ને શેકી ને ભુક્કો કરી લો.આદુ મરચા કોથમીર સમારી લો.

  2. 2

    તેલ નો વધાર મૂકી જીરું અને લીમડો મૂકી કાચા કેળા વધારી દો.ઉપર થાળી ઢાંકી થાળી માં થોડું પાણી નાખી દો જેથી વરાળ થી કેળા પાકી જાય

  3. 3

    હવે કેળા ચડી જાય એટલે બધો લીલો અને સુકો મસાલો ઉમેરી લીંબુ નીચોવી બરાબર હલાવો

  4. 4

    થોડી વાર ગેસ પર રાખી ઉતારી લો.બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરી દો.

  5. 5

    આ ખીચડી એકટાણાં કે અપવાસ માં બનાવવા માં આવે છે.તેને દહીં છાસ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes