આલુ પનીર પરોઠા (Aloo Paneer Paratha Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

આલુ પનીર પરોઠા (Aloo Paneer Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ઝીણી સમારેલી કોથમીર
  4. ૩ ચમચીમરચાં ની પેસ્ટ
  5. મીઠું જરૂર મુજબ
  6. ઘી સેકવા માટે
  7. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  8. બાઉલ રોટલી નો લોટ
  9. મોણ માટે તેલ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૫૦ મીનીટ
  1. 1

    બટાકા ને બાફી ને છીણી લો પછી પનીર કોથમીર આદુ મરચાં ની પેસ્ટ મીઠું ઉમેરો મીક્સ કરો

  2. 2

    સાધારણ કડક લોટ બાંધી લો પછી પતલી રોટલી વણી ઉપર મસાલો લગાવી ઉપર બીજી રોટલી મુકી હળવેથી વણી ને ઘી લગાવી સેકી લો

  3. 3

    તૈયાર છે ટેસ્ટી હેલ્ધી પરોઠા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes