ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીધેલા દઈને સુતરાઓ કપડામાં નાખી લેવું
- 2
એ દઈને બાંધી નીતરવા માટે લટકાવી દો 1/2 કલાક માટે
- 3
પાણી નીતરી જાય પછી દઈને એ કટોરામાં કાઢી લેવું
- 4
એ દહીંમાં દળેલી ખાંડ મિલાવી લેવું
- 5
ઇલાયચી કુટીને ફાઈન પાઉડર કરી લેવું એમાં બદામને બી અધકચરું ફૂટી લેવું ખાંડ મિલાવેલા દહીંમાં બદામ,ઇલાયચી નો ભૂકો બીજા ડ્રાયફ્રૂટ્સ મિલાવી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક (Chocolate Dryfruit Banana Shake Recipe In Gujarati)
અમારા ઘરમાં ડિનર કરીને બેઠા હોય ટીવી જોતા હોય ત્યારે બધાને માં કાંઈ ને કાંઈ ખાવું કે પીવું જોઈએ જ . તો હું દરરોજના કાંઈ અલગ અલગ વેરિએશન કરી અને મિલ્ક શેક સ્મૂધી કે લસ્સી બનાવતી હોઉં છું .તો આજે મેં ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
-
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MAમાં ના હાથ માં તો જાદુ હોય છે,એક માં એના બાળકો પેટ ભરી ને જમી લેય તેના માટે તો એ બધું જ કરવા રેડી હોય છે.એનું બાળક જમી લેઇ તો પોતે જમી લીધા જેટલો સંતોષ થાય છે એને.મારી મમ્મી નું પણ કંઇક એવું જ હતું. અમને શાક નો ભાવે એટલે અમે જમતા નઈ તો અમને જમાડવા તે આવું શ્રીખંડ બનાવી દેતા.એટલેમે આજે આયા ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે જે મે મારા મમ્મી પાસે થી શીખ્યું છે.જે મારા મમ્મી ને અને એમને બધા ને ખુબજ ભાવે છે . Hemali Devang -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ટુટી ફ્રુટી શ્રીખંડ (Dryfruit Tutti Frutti Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - oil recipe challengeડેઝર્ટ Sudha Banjara Vasani -
-
-
મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)
#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે. Zalak Desai -
વધેલા તુવેર દાળ ભાત નું સડબડીયું
#LOસડબડીયું એ લેફટ ઓવર તુવેર દાળ ભાત નું બનાવવા માં આવે છે....મારા નાનીબા નું સિખડાવેલું મારું મમ્મી નું પ્રિય અને હવે અમારા બધાનું પણ .....😋 Jo Lly -
-
-
-
વધેલા ભાતના ભજીયા (Leftover Rice Bhajiya Recipe In Gujarati)
#LOઆ ભજીયા બાળકો ને પણ આપી શકાય ...તેમાં ખમણેલું ગાજર, બટાકુ પણ નાખી શકાય... Jo Lly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16737677
ટિપ્પણીઓ