મિક્સ ફ્રૂટ સ્મુધી (Mix Fruit Smoothie Recipe In Gujarati)

Bhumika Oza
Bhumika Oza @bhumika_oza

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સફરજન
  2. 1સંતરુ
  3. 1કિવિ
  4. 4 થી 5 બદામ
  5. 1/2 કપ દહીં
  6. 4 થી 5 અખરોટ
  7. 2 ચમચીમધ
  8. 1 ચમચીચીયા સીડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રુટ ના કટકા કરી લેવા

  2. 2

    મિક્સર જારમાં બધા ફ્રુટ દહીં બદામ અખરોટ ચીયા સીડ અને મધ નાખી ક્રશ કરી લેવું

  3. 3

    આ મિશ્રણને ઠંડુ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumika Oza
Bhumika Oza @bhumika_oza
પર

ટિપ્પણીઓ

Similar Recipes