ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ જાડું દહીં
  2. ૧ કપખાંડ
  3. ૧ કપડ્રાય ફ્રુટ્સ
  4. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  5. ૫-૬ કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં ને કોટન ના કપડા માં ૧૫ મિનિટ સુધી બાંધવું જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય.

  2. 2

    ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.પછી એક સ્ટેઇનર માં મૂકી ઘસો.આનાથી શ્રીખંડ નું ટેક્સચર બહુ સરસ આવશે.

  3. 3

    પછી તેમાં સમારેલા ડ્રાય ફ્રુટસ અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો.થોડી વાર ફ્રીજ માં સેટ થવા દો.શ્રીખંડ ને ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes