રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ રીંગણ
  2. 150ગ્રામ લીલી ડુંગળી
  3. 50ગ્રામ લીલું લસણ
  4. સમારેલી કોથમીર
  5. 1 નંગટામેટું
  6. 5 નંગલીલા મરચાં ના ટુકડા
  7. 1ટૂકડો આદુ
  8. 1ચમચો તેલ વધાર માટે
  9. 1/4 ચમચી જીરું
  10. 1/4 ચમચી હીંગ
  11. 1 ચમચીમીઠું
  12. 1/2 ચમચી હળદર
  13. દોઢ ચમચી લાલ મરચું
  14. 1/2 ચમચી ધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ધોઈને લૂછીને તેના પર સીંગતેલ લગાવીને ચાર થી પાંચ ઉભા કાપા કરીને રીગણને ગેસ પર
    શેકી લો.

  2. 2

    ઉપરથી છાલ ઉતારીને મેશ કરી લો. લીલું લસણ ને કાંદા સમારીને તૈયાર કરો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું, હીંગ ઉમેરીને કાંદા
    સાતળી લો.

  3. 3

    પછી આદુ, મરચા ને લસણ સાતળો પછી ટમેટાના ટુકડા સાતળો. પછી મેશ કરેલાં રીંગણ ઉમેરો અને દસ મીનીટ ચડવા દો પછી ધાણાજીરુ ને કોથમીર ભભરાવીને નીચે ઉતારી લો.

  4. 4

    આજે મે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes