લીલા વટાણાની રગડા પેટીસ (Lila Vatana Ragda Pattice Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
લીલા વટાણાની રગડા પેટીસ (Lila Vatana Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ફોલીને ઉકળતા પાણીમાં નાખી ને બાફી લો. બટેકા બાફી ને પછી મેશ કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ, જીરું ને હીંગ ઉમેરીને આદુ,મરચાં, લસણની પેસ્ટ સાતળો પછી કાંદા સાતળો પછી મેશ કરેલાં
બટેકા ઉમેરો. પછી તેમાં હવેજ કરો અને પછી બાફેલા વટાણા ઉમેરો ને ચડવા દો. - 3
બાકી બચેલા માવામા મીઠું ઉમેરો પછી પેટીસ વાળો. ને ગરમ લોઢી પર બેઉ સાઇડ ફેરવી ને શેકી લો. પછી
ડિશમાં પહેલા રગડો ઉમેરીને ઉપર પેટીસ મૂકીને ચટણી ને સેવ તથા કોથમીર ઉમેરીને સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા ચણા નુ શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ragdapattice#ragdachaat#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ડુંગળી બટાકાનું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
લીલીભાજી વાળી કઢી (Green bhaji Kadhi Recipe in Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વધારેલી ખાટી રોટલી (Vaghareli Khati Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
સ્વીટ કોર્ન અને દલિયા નો હાંડવો (Sweet Corn Daliya Handvo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702885
ટિપ્પણીઓ