તીખા પુડલા (Tikha Pudla Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચણાનો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. દોઢ ચમચી લાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1/4 ચમચી હીંગ
  6. 1ટૂકડો આદુ
  7. 5કળી ફોલેલી લસણ
  8. 1 નંગલીલા મરચાં
  9. 1/2 ચમચી ધાણાજીરુ
  10. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ લો.તેમાં મીઠું, હીંગ, લાલ મરચું, હળદર, આદુ, મરચાં, લસણની પેસ્ટ, કોથમીર ઉમેરીને
    જરૂર મુજબ પાણી ઉમેરીને સરસ બેટર તૈયાર કરો.

  2. 2

    ઢોસાની લોઢી ગરમ કરી લો અને પછી તેમાં પુડલાનુ બેટર ચમચાથી ફેલાવીને બેઉ સાઇટ ફેરવી ને શેકી લો.

  3. 3

    આ પુડલા ચા,લીલી ચટણી કે અથાણાં સાથે પણ સરસ લાગે છે.
    તો તૈયાર છે આપણા તીખાં પુડલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes