લસણ વાળા ગાજર (Lasan Vala Gajar Recipe In Gujarati)

Nisha Suba
Nisha Suba @cook_38212089

લસણ વાળા ગાજર (Lasan Vala Gajar Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 1બાઉલ સમારેલ ગાજર
  2. 1 ચમચીલસણની ચટણી
  3. મીઠું
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજરને સમારી લ્યો ત્યારબાદ એક બાઉલ મા ગાજર લો તેમાં લસણ ની ચટણી લાલ મરચું પાઉડર મીઠું અને જરૂર મુજબ તેલ એડ કરો.

  2. 2

    હવે બધું એડ કર્યા બાદ સરસ રીતે મિક્સ કરી લો આપણું અથાણું તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Suba
Nisha Suba @cook_38212089
પર

ટિપ્પણીઓ

Similar Recipes