બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, મરચા ઝીણા સમારી લેવા. એક બાઉલ માં બંને મિક્સ કરી તેમાં મસાલા ઉમેરી પીઝા ટોપિંગ તૈયાર કરવું.
- 2
હવે પ્લેટ પર બિસ્કીટ લઈ તેમાં પહેલા સોસ લગાવી તેના પર ટોપીંગ ઉમેરવું. ત્યાર બાદ તેના પર ચીઝ નું છીણ પાથરી લેવું. ઉપરથી મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ અને કોથમીર વડે ગાર્નિશ કરી બિસ્કીટ પીઝા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ક્રેકર્સ પીઝા (Crackers Pizza Recipe in Gujarati)
#GA4#Week22- પીઝા દરેક ને પ્રિય હોય છે.. ઓછા સમય માં તૈયાર થઈ જાય એવા ક્રેકર્સ પીઝા અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
-
-
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
-
મિની બિસ્કીટ પિત્ઝા (Mini Biscuit pizza recipe in Gujarati)
#goldenapron3 #week18 #bisucit #chilly Vidhya Halvawala -
-
પીઝા (Pizza Recipe In Gujarati)
દરેક ઉંમરના વ્યકિતઓ નું ફેવરિટ .ઘર ના બનેલા પીઝા હોય એટલે ફુલ hygienic..કોઈક વાર બાળકોને આપવામાં કોઈ વાંધો નથી . Sangita Vyas -
-
ચીઝી મોનેકો બાઈટસ (Cheesy Monaco Bites Recipe In Gujarati)
#FDSઆ રેસિપી મે ખાસ મારી ફ્રેન્ડ માટે શેર કરી છે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે@ Chetna dhanak chef Nidhi Bole -
-
પીઝા પાસ્તા સોસ ફ્રોઝન રેસિપી (Pizza Pasta Sauce Frozen Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#JWC2 Sneha Patel -
-
પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
#GA4 #week22Sauceપોસ્ટ -33 સામાન્ય રીતે પીઝા સોસ ઘણી રીતે બનતો હોય છે...પણ દરેક રેસીપી માંથી કંઈક નવું જાણવા મળે છે મેં ટામેટા ને સીધા જ ક્રશ કરી પ્યુરી બનાવી પછી કુક કર્યા છે...અને થોડા તેજાના પણ ઉમેર્યા છે...આ સોસ ને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.... Sudha Banjara Vasani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ટેસ્ટી ટોસ્ટ(Tasty Toast recipe in Gujarati)
#GA4#WEEK13#CHILI-સ્નૅકસ બધા ને ભાવતા હોય છે.. અહી એક અલગ વાનગી ટ્રાય કરી છે.... તમે પણ ટ્રાય કરજો બહુ જ ભાવશે.. Mauli Mankad -
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#USછોકરાઓ ને ખૂબ જ પંસંદીતા બીસ્કીટ પીઝા. મેં અહીંયા મોનાકો બીસ્કીટ વાપર્યા છે, પણ ધણા બધા સોલ્ટેડ બીસ્કીટ વાપરી ને આ પીઝા બની શકે છે.આ ટી-ટાઈમ સ્નેક છે અને બર્થ ડે પાર્ટી માં હમેશાં હીટ હોય છે.Cooksnap@Amita_soni Bina Samir Telivala -
-
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752322
ટિપ્પણીઓ (5)