ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
5 સવિઁગ
  1. વેજીટેબલ જરુર મુજબ કાંદા કેપ્સીકમ બોઇલ કોર્ન
  2. મીની પીઝા ના રોટલા જરૂર મુજબ
  3. સોસ જરુર મુજબ
  4. પીઝા ના રોટલા જરુર મુજબ
  5. મોઝરેલા ચીઝ જરુર મુજબ
  6. પ્રોસેસ ચીઝ જરુર મુજબ
  7. ચીલી ફ્લેક્સ
  8. ઓરેગાનો સ્વાદ મુજબ
  9. મિક્સ હર્બસ
  10. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા થોડુ બટર ગરમ થાય એટલે કાંદા ને નાખી બરાબર મીક્ષ કરી લો ત્યાર બાદ તેમા કેપ્સીકમ કોર્ન એડ કરી મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હર્બસ નાખી બરાબર મીક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ સોસ તૈયાર કરો

  3. 3

    ત્યાર બાદ રોટલા પર બટર સોસ લગાવી વેજીટેબલ એડ કરી દો

  4. 4

    ત્યાર બાદ તેની ઉપર બન્ને ચીઝ ઓરેગાનો મિક્સ હર્બસ ચીલી ફ્લેક્સ નાખી ઓવન મા 180 ડિગ્રી તાપમાન પણ 15 મિનિટ બેક કરો

  5. 5

    તો તૈયાર છે કિડસ સ્પેશિયલ બિસ્કિટ મીની પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes