ગાજર હલવો ખમણ્યા વગર

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

#US

ગાજર હલવો ખમણ્યા વગર

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
વધુ લોકો
  1. 400 ગ્રામ ગાજર
  2. 300 ગ્રામ દૂધ
  3. 2ચમચા ઘી
  4. 1 કપ(8 થી 10 ચમચી) ખાંડ
  5. 1 ચમચીઇલાયચી જાયફળ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ગાજર ને ધોઈ ને કટકા કરી લો. કૂકર માં દૂધ નાખી બાફી લેવું. 3 સીટી મારી દેવી. પછી ઠરી જાય એટલે ખોલી ને ચમચા વડે મેસ કરવું.

  2. 2

    હવે એક પેન માં ગેસ પર મૂકી દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરી દો. પછી ઘટ્ટ થવા આવે એટલે ઇલાયચી જાયફળ ભૂકો નાખવો.

  3. 3

    આ રીતે જલ્દી થઈ જાય છે. તૈયાર છે ગાજર નો હલવો,ઝડપથી બનતો ગાજર ખમણ્યા વગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes