ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને સાફ કરો ને છીન કરો..એક કટોરી માં કાજુ ટુકડા, જાયફળ પાઉડર, ઇલાચી પાઉડર લો
- 2
એક કડાઈ મા ઘી ગરમ કરો બાદ તેમાં ગાજર નુ છીન નાખો ને પાંચ મિનિટ શેકો બાદ તેમા દૂધ ઉમેરો બાદ બે ઉભરા આવે બાદ ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો
- 3
બાદ વીસ મિનિટ તેને હલાવતા રહો દૂધ ને બાલો બાદ મિક્સ થાય બાદ ઇલાચી, કાજુ, જાયફળ ઉમેરો ને છેલ્લી મા ઘી છૂટુ પડે ને લચકો થાય એટલે તૈયાર ગાજરનો હલવો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_વસાણા#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #વીન્ટર_ડેઝર્ટ #હેલ્ધી#ગાજરહલવો #ડ્રાયફ્રૂટ્સ #શિયાળુ_હલવો #પૌષ્ટિક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને લીલાછમ શાકભાજી માર્કેટ માં દેખાવા લાગે. ઠેરઠેર લીલા વટાણા, લીલવા, અને તાજા લાલ લાલ ગાજર નાં ઢગલા હોય , જોઈને મનમાં એક જ વિચાર આવે..ગાજર નો હલવો.. તો આવો મેં ડ્રાયફ્રૂટ્સ ગાજર નો હલવો બનાવ્યો છે, તેનો સ્વાદ માણવા. Manisha Sampat -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#week3#રેડગાજરનો હલવો એક પરંપરાગત મીઠાઈ છે જે ઘરે આસાનીથી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ એવી આ વાનગી લગભગ બધા ના ઘરે બનતી હોય છે ગાજરનો હલવો હેલ્ધી food પણ ગણી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#DFTDivali specialPost 3 આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ હલવો મે પ્રેશર કુકરમાં બનાવ્યો છે ઝડપ થી અને એટલો જ યમ્મી બને છે.. વડી,વધારે વાસણ પણ ના બગડે અને લાંબો સમય સુધી ગેસ પાસે ના ઉભુ રહેવું પડે..આ રીત થી બનાવશો તો ક્રીમી અને delicious થશે.. Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો કૂકરમાં (Gajar Halwa In Cooker Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો | નો mava નો Milk Carrot Halwa | Gajar Halwa In Cooker FoodFavourite2020 -
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
-
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
-
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
ગાજર હલવો (ખમણ્યા વગર) Carrot Halwa Recipe in Gujarati
આ હલવો મેં ગાજર ને ખમણ્યા વગર જ બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે ઓછી મહેનત થી તૈયાર થાય છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708605
ટિપ્પણીઓ (7)