ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#Fam
ગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું.

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#Fam
ગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કિલોગાજર
  2. 4 ચમચીઘી
  3. 1 વાટકીમોરો માવો
  4. 1 વાટકીદૂધ નિ મલાઈ
  5. 1 વાટકીખાંડ
  6. 7થિ 8 ઇલાયચી
  7. 2 ચમચીપિસ્તા કતરણ
  8. 2 ચમચીકાજુ બદામ
  9. 3 ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ગાજર ને છીણી ખમણી લેવા.

  2. 2

    ઘી ગરમ મુકી ગાજર નું છીણ ઉમેરવું.મિક્સ કરી થોડુ સાતળવુ.તેમા દૂધ નિ મલાઈ ઉમેરી મિક્સ કરવું.થોડુ પકાવા દેવું.

  3. 3

    તેમા મોરો માવો ઉમેરવો.માવો મિક્સ કરી ખાંડ ઉમેરવિ.તેમા ઇલાયચી પાઉડર અને કિસમિસ ઉમેરવી.

  4. 4

    મિક્સ કરવું.મિક્સ ડ્રાય ફ્રુટ એડ કરવા.મિક્સ કરવું.

  5. 5

    રેડિ છે મસ્ત ગાજર નો હલવો.સર્વિંગ બાઉલ મા કાજુ બદામ થિ ગાર્નિશ કરી સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes