હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 - 6 કળી લસણ, લીલુ લસણ
  2. 2,3 નંગ ડુંગળી & લીલી ડુંગળી
  3. 1 ટૂકડો આદું
  4. 2 નંગ તીખું મરચું
  5. 1 નંગગાજર
  6. 1 નંગ કુબી, ફલાવર
  7. 1 ટે.સ્પૂન કોર્ન ફ્લોર
  8. 1 ટે.સ્પૂન સોયા સોસ
  9. 1 ટે.સ્પૂન રેડ ચીલી સોસ
  10. 1 ટે.સ્પૂન ગ્રીન ચીલી સોસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 ટે.સ્પૂન ખાંડ
  13. 1 ટે.સ્પૂન વિનેગર
  14. 1 ટે.સ્પૂન તેલ
  15. 1 ટી સ્પૂન મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વેજીટેબલ ને ઝીણા સમારી લો

  2. 2

    વેજીટેબલ સ્ટોક માટે એક તપેલીમાં કોબી,ગાજર, ફ્લાવર ને બાફિલો

  3. 3

    આદુ મરચાં લસણ અને ખાંડણી માં ખાંડી લો

  4. 4

    એક સોર્સ પેન માં તેલ મૂકીને તેમાં આદુ મરચા, લસણ અને ઝીણી સમારેલી સૂકી & લીલી ડુંગળી સાતળી લો પછી તેમાં ગાજર ઝીણી સમારેલી કોબી સાતડી લો

  5. 5

    કોબી,ફ્લાવરનું બાફેલું પાણી તેમાં એડ કરો કોર્ન ફ્લોર ને પણ પાણીમાં ઓગાળી એમાં નાખો થોડીવાર હલાવિ તેમાં સોયા સોસ,રેડ ચીલી & ગ્રીન ચીલીસોસ અને મીઠું નાખો તેમાં ખાંડ અને વિનેગર પણ નાખી દો થોડી વાર ઉકાળો મરી પાઉડર પણ નાખો પછી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes