હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ગાજર,કેપ્સીકમ, લીલી ડુંગળીને ઝીણા સમારી લેવા અને આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લેવી.
- 2
પછી પેનમાં તેલ મૂકી આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી બે મિનિટ સુધી સાતળી લેવા. ત્યારબાદ કોબીજ, ગાજર, કેપ્સીકમ, લીલી ડુંગળીને ઉમેરી અને બે મિનિટ સુધી સાંતળી લેવા. પછી તેમાં એક ગ્લાસ પાણી, સોયા સોસ, ચીલી સોસ ઉમેરી અને ઉકળવા દેવું.
- 3
પછી તેમાં મરી પાઉડર, મીઠું, વિનેગર ઉમેરી દેવા અને ત્યારબાદ તેમાં કોર્નફ્લોર સ્લરી ઉમેરી સૂપ ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું.
- 4
હવે તૈયાર છે હોટ અને સૉર સૂપ તેને સર્વિંગ બાઉલમાં કાઢી લીલી ડુંગળીના પાન થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
-
-
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week10આ સૂપ ટેસ્ટ મા થોડુ સ્પાઈસી હોય છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે જે ઠંડી ૠતુ મા પીવા ની વઘારે મજા આવે છે જેથી ઠંડી મા અમારા ધર મા બને છે આ સૂપ અમારા ધર મા જે ટેસ્ટ પસંદ છે તે મુજબ બનાવ્યુ છે. parita ganatra -
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiહોટ & સાગર સુપ Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16638452
ટિપ્પણીઓ (12)