હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati)

હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ગરમ કરી તેમાં વિનેગર ઉમેરી દૂધ ફાડી અને જે રીતે પનીર બનાવીએ છીએ તે રીતે પનીર બનાવી લો. પનીર બની જાય એટલે તેમાંથી બધું વધારાનું પાણી નિતારી લ્યો. એકદમ ડ્રાય ન કરવું.
- 2
હવે 1 ચમચી પાણીમાં લીંબુના ફૂલ અને સોડા ઉમેરી બરોબર મિક્સ કરો. હલાવશો એટલે ખૂબ ફીણ થશે હલાવતા રહેવું લગભગ 3 થી 4 મિનિટમાં પાણી એકદમ ક્લિયર થઈ જશે બધા ફીણ બેસી જશે ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી જરૂર મુજબ ફૂડ કલર ઉમેરવો એક થી બે ટીપા. (કલર ઓપશનલ છે)
- 3
હવે મિક્સર જારમાં બનાવેલું પનીર બટર દૂધ અને સોડા અને લીંબુના ફૂલ નું મિક્સચર ઉમેરવું અને તેને ક્રશ કરી સ્મુધ પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ડબલ બોઇલર મેથડથી મીડીયમ તાપે 15 મિનિટ કુક કરવું. આમ કરવાથી એક સ્મૂધ જાડી પેસ્ટ જેવું તૈયાર થશે.
- 4
હવે એક પ્લાસ્ટિક ના કન્ટેનરમાં બટર પેપર મૂકી આ મિશ્રણ તેમાં ઉમેરી દેવું બટર પેપર ડબ્બાની બંને સાઈડથી બહાર રહે તે રીતે રાખવું જેથી અનમોલ્ડ કરવામાં પ્રોબ્લેમ ના આવે. ડબ્બામાં મિશ્રણ મૂક્યા બાદ ઉપરથી પ્લાસ્ટિકની કોથળી થી કવર કરવું. અને ફ્રીઝમાં છ થી સાત કલાક માટે સેટ થવા મૂકવું.
- 5
ત્યારબાદ તેને ડબ્બામાંથી અનમોલ્ડ કરી કટ કરી લેવું જરૂરિયાત મુજબ ચીઝ નો ઉપયોગ કરી શકાય. આ ચીઝ એક વિક માટે ફ્રીઝમાં સારું રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
હેલ્ધી પનીર હોમમેડ (Healthy Paneer Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
મોઝરેલા ચીઝ (Mozrella Cheese Recipe In Gujarati)
#mr (પીઝા ચીઝ)આ રેસીપી મે 1st ટાઈમ ટ્રાય કરી છે એટલે ઓછી ક્વોન્ટિટી મા બનાવી છે .પણ બધા સ્ટેપ્સ બરાબર ફોલો કરવામાં આવે તો ઘરે પણ બજાર જેવું ચીઝ બનાવી સકાય છે Chetna Shah -
-
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
-
હોમમેડ મિલ્કમેડ (Homemade Milkmaid in Gujarati)
#goldenapron3#week -25#Milk maid#Homemade MilkMaidહોમમેડ મિલ્કમેડ ઘરમાં બનાવવું ખુબજ સેહલું છે અને બજારના મિલ્કમેડ કરતા શુદ્ધ અને સસ્તું પડે છે જેને તમે કેક મીઠાઈ ડેઝર્ટ માં વાપરી શકો ચો Kalpana Parmar -
રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
આજે મારો જન્મદિવસ છે લોકડાઉન ના લીધે હું બહારનું ખાવાનું લાવતા નથી તો મેં જાતે કેક બનાવવાનો ટ્રાય કર્યો ફર્સ્ટ ટાઈમે આ કેક બનાવી અને ફર્સ્ટ ટાઈમ જ તે કેટલી સરસ બની ગઈ કે મારી રીતે ટ્રાય કરી કે કંઈક નવું કરવું કેક માં વેરીએશન લાવું મેં મારા જન્મદિવસની જાતે જ કેક બનાવી અને જરૂર પ્રમાણે અને કલરફુલ મારી જેમ😍🥰#પોસ્ટ30#સ્વીટ#વિકમીલ૨#માઇઇબુક#new Khushboo Vora -
-
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
-
-
-
હોમમેડ ગ્રીક યોગર્ટ (Homemade Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2#cookpadgujarati#cookpadindia#yogurtઆપણે દહીં જમાવવા માટે દહીં ના મેળવણ ની ઉપયોગ કરીએ છીએ એવી રીતે ઘરે યોગર્ટ બનાવવા માટે રેગ્યુલર પ્લેન યોગર્ટ ના મેળવણ નો ઉપયોગ કર્યો છે .અને એમાંથી જ પાણી નિતારી ને ગ્રીક યોગર્ટ બનાવ્યું છે .આમ એક વખત ઘરે બનાવી ને એના મેળવણ થી કાયમ દહીં ની જેમ ઘરે બનાવી શકાય. Keshma Raichura -
-
-
-
-
નારિયેળ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#DFT#CB3દિવાળી ના કામ માં ઝટપટ બનતી આ રેસિપી તમને ગમશે આ લાડુ જલદી અને ખુબ ઓછી સામગ્રી માં બની જાય છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે Harsha Solanki -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
-
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (18)