રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામદૂધ નો પાઉડર
  2. 200મિલી કાચુ દૂધ
  3. 50મિલી દેશી ઘી
  4. 1/2 વાટકીખાંડ
  5. 4-5બુંદ વ્હાઈટ રોઝ એસેન્સ
  6. 4-5બુંદ પરપલ ફૂડ કલર
  7. 4-5બુંદ ગુલાબી ફૂડ કલર
  8. 4-5બુંદ પીળો ફૂડ કલર
  9. 4-5બુંદ લાલ ફૂડ કલર
  10. 4-5બુંદ કેસરી ફૂડ કલર
  11. 4-5બુંદ બ્લુ ફૂડ કલર
  12. 4-5બુંદ લીલો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 બાઉલમાં દૂધ નો પાઉડર,,2 ચમચી દેશી ઘી,, 1/2 વાટકી ખાંડ અને કાચુ દૂધ નાખી ફેટી લેવુ જેથી મિક્ષરણ મા કોઈ પણ જાત ની ગાઠ ન રેવી જોય

  2. 2

    હવે પછી 1 પઁન મા 1 ચમચી ઘી ગરમ કરી તેમાં તયાર કરેલું મિક્ષરણ નાખી સતત ચલાવતુ રેહવુ મીડીયમ ફલેમ પર જયાં સુધી મિક્ષરણ જાડુ ન થાય ત્યાં સુધી ચલાવવુ

  3. 3

    પ્લેટ મા ઘી લગાડી ને મિક્ષરણ કાઢી લેવુ અને હાથ માં ઘી લગાડી મિક્ષરણ ને મસળી લેવુ,, તેમા 4 થી 5 બુંદ વ્હાઈટ રોઝ એસેન્સ નાખી ને મિક્ષ કરી લો

  4. 4

    7 અલગ અલગ કાચ ના બાઉલમાં મિક્ષરણ ને કાઢી ને રૈનબો ના ફૂડ કલર મીક્ષ કરી લેવા

  5. 5

    1 પ્લાસ્ટિક ની સીટ લય બધા કલર ને વેલણ ની મદદ થી વણી લેવા

  6. 6

    વણેલા મિક્ષરણ ને 1 ના ઉપર 1 મુકતા જાવ અને પ્લાસ્ટિક ની મદદ થી રોલ કરી લેવુ અને 15 મિનિટ સેટ થવા ફ્રીજ મા મુકી દેવું

  7. 7

    15 મિનિટ બાદ રોલ ને પ્લાસ્ટીક સીટ મા થી કાઢી સરસ ચાકૂ ના મદદ થી કાપી લેવા

  8. 8

    તો તયાર છે રૈનબો મિઠાઇ દિવાળી મા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes