કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)

પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ.
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદા નો લોટ લો. તેમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ, બટર, મીઠું થોડુંક જ એડ કરો.
- 2
હવે આ મિક્સ કરો. પછી તેમાં ધીમે ધીમે દૂધ એડ કરતા જાવ અને એકદમ થિક બેટર રેડી કરો.
- 3
હવે એક નાના બીજા બાઉલ માં થોડુંક બેટર લો અને તેમાં ફૂડ કલર કોઈ એક એડ કરો. મિક્સ કરીને એક ગરમ પેન માં નાખો. 5 મિનિટ જેવું રાખો ત્યાં બની જશે તમારી એક કલર વળી પેનકેક. આ રીતે બધા કલર વાડી કરો.
- 4
અને પછી તમે બધી પેનકેક ને એક જોડે રાખી એના ઉપર ખાંડ સિરપ અથવા તો તમારી ઈચ્છા પ્રમાણે કશુક એડ કરીને ગાર્નિશ કરી શકો છો. તો રેડી છે કલરફુલ પેનકેક..😋👩🍳
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રૈનબો પેન કેક (Rainbow Pancake Recipe In Gujarati)
#CCCઆ કેક બાળકો ની તો ખુબ જ પ્રિય છે. અને જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવી છે સાથે સાથે ઘઉં ની છે તેથી પૌષ્ટિક પણ છે . એક વાર જરૂર બનાવી જોજો ખુબ જ પસંદ આવશે. Arpita Shah -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2પેનકેક એટલે બહુ જ ફટાફટ એન્ડ તવા પર બનતી કેક. સાદી ભાસા માં કહીએ તો અપને જેને પુડલા કહીએ.પેનકેક નું ચલણ ફોરેઇન માં બહુ જ હોય છે. અપને સવાર ના નાસ્તા માં ભાખરી ખાઈએ આ લોકો ના મેનુ માં પેનકેક.પેનકેક બહુ જ ફ્લેવર માં બની શકે છે. જેમ કે વેનીલા ચોકલૅટ બનાના.મેં અહીંયા ચોકોલેટ ફ્લેવોઉર માં પેનકેક બનાવી છે. Vijyeta Gohil -
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
-
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#worldBakingDay#cake#bakingrecipe#cookpadindia#cookpadgujarati#rasmalaicake#lovebaking#bake#withoutovenરસમલાઇ કેક તહેવારો અથવા કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરવા માટે એક મનોરંજક ફ્યુઝન ડેઝર્ટ છે જે કેકના રૂપમાં ભારતીય મીઠાઈ રસમલાઇના સ્વાદને જોડે છે અને તેને સંપૂર્ણપણે સંગીન બનાવે છે.ઇંડા મુક્ત, બનાવવા માટે સરળ અને સ્વાદિષ્ટ. Mamta Pandya -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
આ વાનગી બાળકો ને મનગમતી, ભાવતી અને પોષ્ટિક છે. ગમે ત્યારે કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે પેનકેક બનાવી મોજ માણી શકાય છે.#GA4#Week2 shailja buddhadev -
-
જીંજરબ્રેડ કુકીઝ (Ginger Bread Cookies Recipe In Gujarati)
#ccc. જીંજારબ્રેડ કુકીઝ એક ચાઈનીઝ રેસિપી છે જે 10 મી સેન્ચુરી માં ડેવલપ કરવા માં આવી. યુરોપિયન લોકો એ જીંજરબ્રેડ કુકીઝ નું પોતાનું વર્ઝન બનાવ્યુ જેમાં કિંગ, કવીન , હાઉસ, ટ્રી જેવા અલગ અલગ શેપ આપ્યા . આ કુકીઝ ને ડેકોરેટ કરવા નો આઈડિયા કવીન એલિઝાબેથ નો હતો .ત્યારથી આ કુકીઝ ને ડેકોરેટ કરવા ની ફેશન છે Bhavini Kotak -
સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati)
#GA4#Week2 આ પેનકેક ખૂબ જ ઝડપથી બની જાય છે,અને નાના મોટા સૌ કોઈને પસંદ આવે એવી આઇટમ છે, મે પહેલી જ વાર બનાવી છે,અને બધા ને ખુબ જ પસંદ આવી તો તમે પણ જરૂર બનાવજો અને તમારો અભિપ્રાય મારી સાથે શેર કરજો..... Bhagyashree Yash -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
-
એપ્પલ ચોકો પેનકેક (Apple Choco Pancake Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી એપ્પલ ચોકો પેન કેક🍎🍎 Radhika Thaker -
રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
#rainbowpopcorn#colourfulpopcorn#caramelisedcolourfulpopcorn#caremalpopcorn#cookpadgujarati Mamta Pandya -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati)
આ પનીર ફ્લાવસૅ ખાવા માં ખુબજ ટેસ્ટી અને પચવામાં હલકા છે. તમે તેને બ્રેક ફાસ્ટ કે ડિનર માં બનાવી શકો છો. કલર નો યુઝ કર્યા વગર ફક્ત ચોખા માં રગદોળી ને પણ બનાવી શકો છો. ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.#weekmeal3 #વીકમિલ3#માઇઇબુક #માયઈબૂક#weekmeal3post3 #વીકમિલ3પોસ્ટ3#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9 Nidhi Shivang Desai -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati)
આ પનીર ફ્લાવસૅ ખાવા માં ખુબજ ટેસ્ટી અને પચવામાં હલકા છે. તમે તેને બ્રેક ફાસ્ટ કે ડિનર માં બનાવી શકો છો. કલર નો યુઝ કર્યા વગર ફક્ત ચોખા માં રગદોળી ને પણ બનાવી શકો છો. ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.#માઇઇબુક #માયઈબૂક #માઇઇબુક#myebookpost5 #માયઈબૂકપોસ્ટ5 Nidhi Desai -
પેનકેક
#એનિવર્સરી#ડેઝર્ટ/સ્વીટ#હોળીબાળકો અને મોટા દરેક ની ભાવતી અને 10 મિનિટ માં બનતી ટેસ્ટી પેનકેક. Tejal Vijay Thakkar -
-
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ઓરેંજ પેનકેક(Orange pancake Recipe in Gujarati)
#cookpadturns4ઓરેંજ એટલે કે નારંગી ના રસ નો ઉપયોગ કરીને મે આ પેનકેક બનાવી છે. પેનકેક ના મિશ્રણ માં નારંગી નો રસ ઉમેરી નારંગી ના સ્વાદ ના પેનકેક તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
મીની પેનકેક (mini pancake recipe in Gujarati)ષ્ટ
#સુપરશેફ૨#ફ્રોમ ફ્લોસૅ#માઇઇબુક#પોસ્ટ૨૬કેક નામ સાંભળતા જ નાના હોય કે મોટા હોય તો બધાના મોઢામાં પાણી આવી જાય.ખરું ને..મેં અહીં ઘઉંના લોટ માંથી મીની પેન કેક બનાવી છે. જે જોવામાં આકર્ષક લાગે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
#GA4#Week2#Pancakeરેડ વેલ્વેટ કેક બનાવી શકાય, કપકેક બનાવી શકાય અને પેનકેક પણ બનાવી શકાય. રેડ વેલ્વેટ નો કલર જ એટલો આકર્ષક હોય છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અહીંયા મેં એકદમ ઈઝી રીતે રેડ વેલ્વેટ પેનકેક બનાવી છે. Asmita Rupani -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
કાચી પોપો માંથી બનાવેલ... ટેસ્ટી tutti frutti...ice cream ઉપર કે કેક માં બાળકો ને બૌ ભાવે. Sushma vyas -
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ