વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)

#LSR #વરાનીદાળ #તુવેરદાળ #દાળભાત
#લગ્ન_સ્ટાઈલ_રેસીપીસ #ખાટીમીઠી_દાળ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
લગ્ન માં વરા ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેની સુગંધ થી મોંઢા માં પાણી આવી જાય. દાળ જેમ ઊકળે એમ તેમાં સ્વાદ વધતો જ જાય. પહેલાં ના જમાના માં મારી મા સગડી ઊપર ધીમા તાપે દાળ ઊકાળતી. હજી પણ ગોળ કોકમ વાળી ખાટી મીઠી દાળ નો એ સ્વાદ અકબંધ રાખ્યો છે .
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR #વરાનીદાળ #તુવેરદાળ #દાળભાત
#લગ્ન_સ્ટાઈલ_રેસીપીસ #ખાટીમીઠી_દાળ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
લગ્ન માં વરા ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેની સુગંધ થી મોંઢા માં પાણી આવી જાય. દાળ જેમ ઊકળે એમ તેમાં સ્વાદ વધતો જ જાય. પહેલાં ના જમાના માં મારી મા સગડી ઊપર ધીમા તાપે દાળ ઊકાળતી. હજી પણ ગોળ કોકમ વાળી ખાટી મીઠી દાળ નો એ સ્વાદ અકબંધ રાખ્યો છે .
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ને ધોઈ ને પાણી માં મીઠું હળદર નાખી કુકર માં બાફી લો. ઠંડુ થાય પછી દાળ બ્લેન્ડ કરી લો.
- 2
એક સ્ટીલ ની કડાઈ માં તેલ નાખી, તજ, લવિંગ, લીમડો, લીલા મરચા, લાલ સૂકુ મરચું, રાઈ, હીંગ નાખી વઘાર કરો. શીંગદાણા શેકી લો ને ટામેટાં સાંતળી લો.
- 3
હવે દાળ અને પાણી જરૂરિયાત મુજબ નાખી, ગોળ, કોકમ, મીઠું સ્વાદમુજબ, લાલ મરચુ પાઉડર, હળદર નાખી મીડિયમ તાપે ઊકાળો.
- 4
ઊકળી જાય એટલે, ઘી, લીંબુ નો રસ, કોથમીર નાખી, હલાવી ગેસ બંધ કરી દો.
- 5
સાદા ભાત સાથે સર્વ કરો. ગરમાગરમ વરા ની દાળ નો સ્વાદ માણો.
Similar Recipes
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#cookpad Gujarati#cookpad India#વરા ની દાળલગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ Vyas Ekta -
વરા ની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)
#LSR#લગ્નસરા#VARANIDAL#તુવેરદાળ#ગુજરાતી_દાળ#FUNCTIONS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ#LB #RB12 #Week12 #SRJ#લંચ_બોક્સ_રેસીપી #દૂધીચણાદાળનુંશાક #SuperReceipesOfJune#Cookpad #Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeદૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ --- સ્કૂલ કે ઓફિસ માં લંચ બોક્સ માટે આ પરફેક્ટ રેસીપી છે . સ્વાદ સાથે ખૂબજ પૌષ્ટિક છે . મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવે છે . Manisha Sampat -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1દાળ બનાવાની ઘણી બધી રીતો છે. અલગ અલગ દાળ લઈ ને અલગ અલગ સ્વાદ અલગ મસાલા થી અલગ જ દાળ બનાવી શકીએ છે. આજે મેં લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ બનાવી છે જેમાં ગળપણ અને ખટાશ બંને લેવા મા આવે છે. આ દાળ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1વરા ની દાળ નું નામ કઈ રીતે પડ્યું તેનો ઇતિહાસ જાણવા જેવો છે,વરા એટલે વપરાશ તમે જે બનાવ્યું છે તેનો વપરાશ થાય એટલે જમણવાર માં એવી દાળ બનાવવા માં આવે કે જે લોકોને બહુ ભાવે અને એનો વપરાશ થાય ત્યારથી આ દાળ નું નામ વરા ની દાળ પડ્યુંઆ દાળ ની ખાસિયત એ છે કે એમાં સુરણ ની વપરાશ થાય છે પેહલાના જમાના માં માણસો કસર વાળા હતા દાળના ઓછા વપરાશ છતાં દાળ સારી બનવી જોઈએ એટલે ઓછી દાળ હોવા છતાં દાળ જાડી બને છે અને સ્વાદિષ્ટ બને છે, Krishna Joshi -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
આ રેસિપી વરાની દાળ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ છે આમાં સીગદાણા 1/2 કલાક પલાળી ને નાખવા થી દાળ નો કલર જળવાઈ રહે છે અને દાળમાં કડવાશ નથી આવતી ઘરમાં દાળ બનાવવા 1 મુઠ્ઠીમાં 2લોકો માટે થાય આ માપ હોય , #LSR Kirtida Buch -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે દાળ ભાત અચૂક સર્વ થતાં હોય છે.વરા ની દાળ માં ખાસ કરી ને તેનાં મસાલા ચક્રફૂલ,તજ,લવિંગ, મેથી દાણા વગેરે તેની ખુશ્બુ થી માહોલ ખીલી ઉઠે છે. ગુજરાતી મેન્યુ હોય તો વરા ની દાળ બનાવવી ખૂબ જ આસાન અને ફટાફટ બની જાય છે.જે ઘટ્ટ હોય છે.તેને લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
વરા ની દાળ
#LSRલગ્નસરા માં બનતી દાળ નો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે..ઘરે ગમે તેટલા મસાલા નાખીએ તો પણ એવા ટેસ્ટ ની દાળ બને જ નઈ..છતાં આજે મે એવા ટેસ્ટ ની વરા ની દાળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારે હિસાબે થોડી થોડી મળતી આવી જ છે.. Sangita Vyas -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#gujarati_dal#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
-
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
#SN3 #Vasantmasala #aaynacookeryclub#વેજ_બીરયાની #Avadhi #Lucknow#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
વરાની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)
#LSRવરાહ ની દાળ એ લગ્ન માં બનતી દાળ છે જેની સોડમ થી જ ખાવા ની ઈચ્છા થઈ જાય.રૂટિન મસાલા ની સાથે તેમાં સૂકી ખારેક,શીંગ,આંબલી નો પલ્પ....વગેરે એક્સ્ટ્રા પડે છે.જે સ્વાદ માં વધારો કરે છે. આ દાળ માં ગળપણ અને ખટાશ બંને ઉપર પડતા હોય તોજ સ્વાદ સારો લાગે છે.તો ચાલો જોયીયે રેસિપી. આમ તો આ રેગ્યુલર ગુજરાતી દાળ બનાવીએ તે જ રીતે બને છે પરંતુ એ અમુક મસાલાને કારણે જુદી પડે છે. Nisha Shah -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#MAમધર્સ ડે કોન્ટેસ્ટગુજરાતી દાળપ્રસંગની દાળકહેવાય છે કે અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું અને દાળ બગડી તેનો દિવસ બગડ્યો આટલું મહત્વ દાળને ગુજરાતીઓ આપે છે તુવેરદાળ એક વાનગી કે જેને આપણેકેટલીકવાર જોઈએ છે તે ચોખા સાથેની એક સરળ ઘરેલું દાળ છે. કોકુમ અથવાલીંબુ અને ગોળ અથવા ખાંડ સાથે સુગંધિત રાંધેલા દાળની સરળ સ્વાદિષ્ટતા,તથા અન્ય મસાલાઓ છે જે આ દાળને હીટ બનાવે છે. મોટાભાગના રસોઇયાઓકહે છે કે આ તૈયારીમાં મીઠી અને ખાટાની કળાને સંતુલિત કરવી એ એક કુશળતા છે.તો તમે વિચારતા જ હશો કે ઘરની દાળ અને લગ્નની દાળ વચ્ચે શું ફરક છે? આ દાળખાસ ગુજરાતી વેડિંગ (લગન) માટે બનાવવામાં આવી છે - કોઈપણ ગુજરાતી લગ્નનીતહેવાર પરંપરાગત વરા ની દાળ, અથવા તુવેર દાળ વિના અધૂરી છે. આવા ભવ્યપ્રસંગો માટે, દાળને ફરીથી અને ફરીથી સ્વાદમાં ઉકાળવા માટે બનાવવામાં આવે છે.તેમાં તજ, લવિંગ, મીઠા લીમડાના પાન અને મેથી જેવા મસાલા આવે છે અને વઘારતેલની જગ્યાએ ઘીથી બનાવવામાં આવે છે. તે તમને તે સમૃદ્ધ મખમલીની અનુભૂતિઆપે છે જે તમને દાળના બીજા વાટકા માટે ફરીથી મેળવવામાં રાખે છે! તમેજોશોલગ્નના પ્રસંગોએ પણ આ દૈનિક બનતી રેસીપી શા માટે ખૂબ પ્રિય છે. પાપડ, પિકલ, રાયતા વગેરે.હવે તો વરા ની દાળ નો મસાલો તૈય્યાર પણ મળે છે હું એ વાપરુંછું એ મસાલો વાપર્યા પછી દાળ બગડવાનો ભય રહેતો જ નથી ,કેમ કે આ મસાલા બહુ જ ચોકસાઈ પૂર્વક,અને ખરાઈ કર્યા પછી જ બનાવાયા હોય છે . હું જ્યારે પણ દાળ તૈયાર કરું છું ત્યારે હું વ્યક્તિગત રીતે લગ્નની દાળ તૈયાર કરવાનીહોય તે જ રીતે કરું છું,કેમ કે હું તે લગ્નની દાળની સુગંધ માટે તલપાપડ હોવ છું ,આનામાટે હું દાળને વધારે પ્રેમ અને કાળજીથી તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું, ,, Juliben Dave -
તિરંગી પુલાવ (Tricolor_Pulao Recipe In Gujarati)
#RDS #Tricolor_Pulav #તિરંગી_પુલાવ#ટમેટા_પુલાવ #કાજુ_પુલાવ #પાલક_પુલાવ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
ગુજરાતી પ્રસંગમાં હોય એવું ટેસ્ટી વરા નું દાળ ભાત(Vara Nu Dal Bhat Recipe In Gujarati)
#ફટાફટ#ષોસટ_૨ગુજરાતી ટ્રેડીશનલ દાળ ભાત જેવા આપણે ગુજરાતી લગ્નપ્રસંગ માં દાળ ભાત ખાઈએ છીએ એવા જ સરસ ટેસ્ટી ઘરે બનાવવા ખુબજ સરળ છે આને “ વરાનું દાળ ભાત “ કહે છે આને તમે પાપડ , દહીં છાસ કે અથાણા સાથે સર્વ કરી શકો છો દાળ ભાત ગુજરાતી થાળીનો એક અગત્યનો કે મહત્વનો ભાગ છે જેના વગર ગુજરાતી થાળી અધુરી લાગે Sheetal Chovatiya -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ઈડલી ચટણી સાંબાર
ઈડલી ચટણી સાંબાર#RB9#Week9#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે . Manisha Sampat -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (5)