વરા ની દાળ

#LSR
લગ્નસરા માં બનતી દાળ નો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે..
ઘરે ગમે તેટલા મસાલા નાખીએ તો પણ એવા ટેસ્ટ ની દાળ બને જ નઈ..
છતાં આજે મે એવા ટેસ્ટ ની વરા ની દાળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારે હિસાબે થોડી થોડી મળતી આવી જ છે..
વરા ની દાળ
#LSR
લગ્નસરા માં બનતી દાળ નો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે..
ઘરે ગમે તેટલા મસાલા નાખીએ તો પણ એવા ટેસ્ટ ની દાળ બને જ નઈ..
છતાં આજે મે એવા ટેસ્ટ ની વરા ની દાળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારે હિસાબે થોડી થોડી મળતી આવી જ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને સારી રીતે ધોઈ તેમાં ટામેટા ના કટકા હળદર તેલ અને શીંગદાણા નાખી થોડી વાર પલાળી રાખી બાફી લેવી.. બફાઈ ગયા બાદ એક રસ કરી ધાણા નાખી ને વઘાર ની તૈયારી કરવી.
- 2
પેન માં તેલ લઇ રાઈ મેથી જીરું હિંગ લીમડો તમાલ પત્ર અને લાલ મરચું નાખી ટામેટા, ટોમેટો પ્યુરી અને આદુ ની પેસ્ટ સાંતળી લેવા ત્યારબાદ દાળ નાખવી..દાળ ઉકળે એટલે મીઠું મરચું હળદર ધાણાજીરું ગોળ આંબલી નું પાણી અને બીજું જરૂર મુજબ પાણી એડ કરી સારી રીતે ઉકાળી લેવી.
- 3
છેલ્લે દાળ નો મસાલો નાખી ગેસ બંધ કરી ઢાંકી ને રાખી દેવી.
હવે,દાળ ને બાઉલ માં કાઢી ઉપર ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરવી.
તો તૈયાર ને લગ્ન માં બનતી વરા ની દાળ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#cookpad Gujarati#cookpad India#વરા ની દાળલગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ Vyas Ekta -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1વરા ની દાળ નું નામ કઈ રીતે પડ્યું તેનો ઇતિહાસ જાણવા જેવો છે,વરા એટલે વપરાશ તમે જે બનાવ્યું છે તેનો વપરાશ થાય એટલે જમણવાર માં એવી દાળ બનાવવા માં આવે કે જે લોકોને બહુ ભાવે અને એનો વપરાશ થાય ત્યારથી આ દાળ નું નામ વરા ની દાળ પડ્યુંઆ દાળ ની ખાસિયત એ છે કે એમાં સુરણ ની વપરાશ થાય છે પેહલાના જમાના માં માણસો કસર વાળા હતા દાળના ઓછા વપરાશ છતાં દાળ સારી બનવી જોઈએ એટલે ઓછી દાળ હોવા છતાં દાળ જાડી બને છે અને સ્વાદિષ્ટ બને છે, Krishna Joshi -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1દાળ બનાવાની ઘણી બધી રીતો છે. અલગ અલગ દાળ લઈ ને અલગ અલગ સ્વાદ અલગ મસાલા થી અલગ જ દાળ બનાવી શકીએ છે. આજે મેં લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ બનાવી છે જેમાં ગળપણ અને ખટાશ બંને લેવા મા આવે છે. આ દાળ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગે દાળ ભાત અચૂક સર્વ થતાં હોય છે.વરા ની દાળ માં ખાસ કરી ને તેનાં મસાલા ચક્રફૂલ,તજ,લવિંગ, મેથી દાણા વગેરે તેની ખુશ્બુ થી માહોલ ખીલી ઉઠે છે. ગુજરાતી મેન્યુ હોય તો વરા ની દાળ બનાવવી ખૂબ જ આસાન અને ફટાફટ બની જાય છે.જે ઘટ્ટ હોય છે.તેને લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR #વરાનીદાળ #તુવેરદાળ #દાળભાત#લગ્ન_સ્ટાઈલ_રેસીપીસ #ખાટીમીઠી_દાળ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલગ્ન માં વરા ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેની સુગંધ થી મોંઢા માં પાણી આવી જાય. દાળ જેમ ઊકળે એમ તેમાં સ્વાદ વધતો જ જાય. પહેલાં ના જમાના માં મારી મા સગડી ઊપર ધીમા તાપે દાળ ઊકાળતી. હજી પણ ગોળ કોકમ વાળી ખાટી મીઠી દાળ નો એ સ્વાદ અકબંધ રાખ્યો છે . Manisha Sampat -
વરા ની ખાટી મીઠી દાળ (Vara Khati Mithi Dal Recipe In Gujarati)
#DR#CJM# દાળ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપરંપરાગત રીતે આપણે ભોજનમાં દાળ ભાત શાક રોટલી નો ઉપયોગ કરીએ છીએ દાળ એ આપણા જીવન સાથે સંકળાયેલ અભિન્ન ઘટક છે દાળમાંથી દાળ લસુની તુવેરની દાળ મોગર દાળ ચણાની દાળ પંચકુટી દાળ વરા ની દાળ આમ આપણે જુદા જુદા પ્રકારની દાળ બનાવીએ છીએ મેં આજે ખૂબ જ સ્વાદિષ્ટ ખાટી મીઠી વરાની દાળ બનાવી છે Ramaben Joshi -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ બનાવી છે,જેમાં ડબલ તડકા અને શકો મસાલા નાખી ને બનાવી છે. Sangita Vyas -
રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .મારા ઘરે કોક વાર જ બને છે..આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે.. Sangita Vyas -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
-
આંધ્ર સ્ટાઇલ ટામેટા દાળ (Andhra Style Tomato Dal Recipe in Gujarati)
દરેક દેશમાં દરેક ઘરમાં અલગ અલગ રીતે અલગ અલગ દાળ બનાવવામાં આવે છે. આજે મેં અહીંયા આંધ્ર સ્ટાઇલ ટામેટા બનાવી છે. આંધ્રમાં દાળને પપ્પુ તરીકે ઓળખવામાં આવે છે. આ તેમની એક ટ્રેડિશનલ દાળ છે જે થોડી જાડી હોય છે. અહીંયા મેં થોડા ફેરફાર કરી ને જૈન દાળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.#AM1 Nidhi Sanghvi -
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#gujarati_dal#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગુજરાતી વરા ની દાળ (Gujarati Vara Dal Recipe In Gujarati)
#cooksnap તુવેર ની ખાટ્ટી મીઠી ગુજરાતી દાળ. લગ્ન પ્રસંગ માં બનતી સ્વાદિષ્ટ પારંપરિક દાળ. Dipika Bhalla -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
થોડી સ્વીટ અને ખટાશ વાળી તુવેર દાળ ખાવાની મજા આવે છે.. Sangita Vyas -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
આ રેસિપી વરાની દાળ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ છે આમાં સીગદાણા 1/2 કલાક પલાળી ને નાખવા થી દાળ નો કલર જળવાઈ રહે છે અને દાળમાં કડવાશ નથી આવતી ઘરમાં દાળ બનાવવા 1 મુઠ્ઠીમાં 2લોકો માટે થાય આ માપ હોય , #LSR Kirtida Buch -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
દાલમા (Dalma Recipe In Gujarati)
#GA4 #Week16પઝલ મુજબ ઓરિસ્સા ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો.. સરસ બની દાલમા.. Kshama Himesh Upadhyay -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
પાંચ ધાન ની દાળ (Panch Dhan Dal Recipe In Gujarati)
દાળ પ્રોટીન વાહક ગણવામાં આવે છે..મોટાભાગે ગુજરાત માં તુવેર ની દાળ,રાજસ્થાન માં અડદ ની દાળ,પંજાબ માં ચણાની દાળ ખૂબ પ્રખ્યાત છે..આજે જે દાળ બનાવી છે તેમાં પાંચ પ્રકાર ની અલગ અલગ દાળ લીધેલી છે..પોષક તત્વો થી ભરપુર દાળ ખાવાની મજા જ કંઈ ઓર છે.. Nidhi Vyas -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (2)