પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

પતિદેવની સ્પેશિયલ ફરમાઇશ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪ લોકો
  1. ૧ વાડકીછોલે ચણા
  2. ૩ નંગલવીંગ
  3. ૧ ટુકડોતજ
  4. ૭,૮ મરીના દાણા
  5. ૧ નંગ તમાલપત્ર
  6. ૨ નંગડુંગળી
  7. ૨ નંગટામેટા
  8. ૭,૮ કળી લસણ
  9. ૧ ટુકડોઆદુ
  10. ૨ નંગલીલા મરચા
  11. ૧ ચમચીલાલ મરચુ
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચીધાણાજીરુ
  14. ૧ ચમચીછોલેનો મસાલો
  15. ૧ ચમચીકસૂરી મેથી
  16. ચમચો ઘી
  17. ચમચો તેલ
  18. ચમચો બટર
  19. સ્વાદ મુજબ મીઠું
  20. જરુરીયાત પ્માણે પાણી
  21. ધાણા ગાનિઁશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છોલે સારી રીતે ધોઇને ૫, ૬ કલાક માટે પલાળી રાખો.પછી પલાળેલુ પીણી કાઢી નાંખો, છોલે ફરીથી ધોઇને, તેમાં મીઠું, તજ, લવીંગ, મરી અને તમાલપત્ર નાંખીને બાફી લો. ડુંગળી જીણી ચોપ કરી લો. ટામેટાની ગે્વી કરી લો. લસણ, આદુ, મરચાની પેસ્ટ કરી લો.

  2. 2

    એક નાની વાડકીમા બધા સૂકા પસાલા ભેગા કરો. (મરચુ, હળદર,ધાણીજીરુ,કસૂરી મેથી,અને છોલે મસાલો.) તેમાં થોડુ પાણી નાંખીને પોસ્ટ જેવુ બનાવો. ઘી અને તેલ નો વઘાર મુકીને જીરુ નાંખીને ડુંગળી વઘારો, તેમા લસણ, આદુ, મરચાની પેસ્ટ નાંખો. ડુંગળી અને લસણની કચાસ દુર થાય એટલે તેમા ટામેટાની ગે્વી નાંખો.બરાબર માકસ કરીને તેમા મસાલાની પેસ્ટ નાંખો. બરાબર હલાવો. તેલ, ઘી છૃટુ પડે ત્યા સુધી સાંતળો.

  3. 3

    પછી તેમા બાફેલા છોલે પાણી સાથે જ મીક્સ કરી દો. થોડુ મીઠું નાંખો. બાફતી વખતે મીઠું નાંખ્યુ છે એટલે ધ્યાન થી નાંખવુ.બરાબર ઉકળવા દો. છેલ્લા બટર નાખીને ગેસ બંધ કરો. ધાણાથી ગાનિઁશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes