પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે બનાવા માટે 1 કપ કાબુલી ચણા ને 6-8 કલક પાણી માં પલાડી રાખો. છોલે બાફવા માટે કુકર મા છોલે એડ કરી ટેને 4-5 સીટી મારી ચણા ને બાફી લો.
- 2
હવે છોલે નો મસાલો બનાવા માટે 1 ચમચી લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ, સેકેલા જીરા નો પાઉડર, આમચુર પાઉડર અને છોલે મસાલો લાઈ તે બધાજ મસાલા ને મિક્સ કરી દો.
- 3
હવે 1 પેન માં 3 ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમા 1 ચમચી જીરુ અને તમાલપત્ર ઉમેરો. હેવ તેમા જીની સમદેલી ડુંગળી નાખી, ડુંગળી ને થોડો સમય આછા ગુલાબી રંગ ની થાય ત્યા સુધી પછી તેમા આદુ માર્ચા ને લસણ ની પેસ્ટ ઉમેરી બધને સારી રીત મિક્સ કરી લો. હવે તેમા તૈયાર કરેલો મસાલો ઉમેરો. પછી તેમા એક મોટા ટેમેટા ની પૂરી ઉમેરી 2-3 મિનિટ માટે ઢાકન ઢાકી ને ગરમ થવા દો.
- 4
હવે તૈયાર થયેલી ગ્રેવી મા બાફેલા ચણા ઉમેરી તેને ગ્રેવી સાથે મિક્સ કરી તેમા થોડુ જરુર મુજબ પાણી ઉમેરી 4-5 મિનિટ માટે ઢાકન ઢાકી ચણા ને થાવા દો.
- 5
તો તૈયાર છે ગરમ ગરમ છોલે. તેને આપડે સર્વ કરી શકીએ..!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya -
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2પંજાબીછોલેઆ પંજાબ ની વાનગી છે. પરંતુ આખા ભારત પ્રખ્યાત છે બ્રેકફાસ્ટ કે લંચ,ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. મારાં ઘર માં તો બધા ની ઓલ ટાઈમ ફેવરીટ છે. Jigna Shukla -
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
-
-
-
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)
#WDHappy women's day 🌹આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે. Bhavika Suchak -
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)
#MBR6#CookpadTurns6#cookpadindia#cookpadgujarati. Riddhi Dholakia -
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ