પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

#MW2

No onion, no garlic....
Jain Punjabi chhole.....

પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MW2

No onion, no garlic....
Jain Punjabi chhole.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1 વાટકીછોલે ચણા
  2. 4 નંગટામેટા
  3. 1 ચમચીચા ની પત્તી
  4. 2-3 નંગતજ
  5. 4 નંગલવિંગ
  6. 1 નંગઇલાયચી
  7. 2 નંગકાશ્મીરી લાલ મરચા
  8. 1/2ચમચી આખુ જીરૂ
  9. 1/2ચમચી વરિયાળી
  10. 1/2ચમચી ધાણા
  11. 4 નંગમરી
  12. 2 ચમચીલાલ મસાલો
  13. સ્વાદાનુસાર મીઠું
  14. 1/2ચમચી હળદર
  15. 1 ચમચીકિચન કીંગ મસાલો
  16. 3 નંગતમાલપત્ર
  17. 2ચમચા તેલ
  18. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છોલે ચણા ને 5 થી 6 કલાક પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ 1 કોટન નું કપડું લઈ તેમાં ચા ની પત્તી, તજ, લવિંગ, ઇલાયચી મિક્સ કરી તેની પોટલી બનાવો.

  3. 3

    હવે કૂકર માં મીઠું અને પાણી નાખી તેમાં પોટલી મૂકી ચણા બાફવા મૂકો. 5 થી 6 સીટી વગાડવી.

  4. 4

    ત્યારબાદ 3 ટામેટા ની પ્યુરી બનાવો. અને 1 ટામેટું ઝીણું સમારી લેવું.

  5. 5

    છોલે મસાલો બનાવવા માટે આખુ જીરૂ, વરિયાળી, ધાણા, કાશ્મીરી મરચા, મરી ને મિક્સ કરી 1 પેન માં સેકી મિક્સચર માં ગ્રાઇન્ડ કરો.

  6. 6

    ત્યારબાદ 1 પેન માં તેલ મૂકી તેમાં તમાલપત્ર અને આખુ જીરૂ મૂકી ટામેટા ને સાતળો. અને તેમાં ટામેટા ની પ્યુરી પણ એડ કરો.

  7. 7

    હવે હળદર, મીઠું, છોલે મસાલો, કિચન કીંગ મસાલો, લાલ મસાલો નાખી તેમાં ચણા ઉમેરી જરૂર મુજબ પાણી એડ કરી 5 થી 7 મિનિટ ગરમ થવા દો.

  8. 8

    હવે તેમાં ઉપર થી ઘી ઉમેરો તેના થી ટેસ્ટ સારો આવે છે. તો રેડી છે પંજાબી છોલે.... તેને 1 બૉઉલ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

Similar Recipes