લગ્ન માં પીરસાતું તળેલા ટિંડોળા બટાકા નું શાક

Daxita Shah @DAXITA_07
#LSR
લગ્ન માં ટિંડોળા બટાકા નું તળેલું શાક તો થાળી ની રંગત માં ખુબ વધારો કરી દે છે..
લગ્ન માં પીરસાતું તળેલા ટિંડોળા બટાકા નું શાક
#LSR
લગ્ન માં ટિંડોળા બટાકા નું તળેલું શાક તો થાળી ની રંગત માં ખુબ વધારો કરી દે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ટિંડોળા ને ધોઈ ને લાંબી ચીરી માં સમારી લો બટાકા ને પાન ધોઈ ને લાંબી ચીરી માં સમારી લો.
- 2
નેપકીન પણ મૂકી લૂછી ને કોરા કરી લો.
તળવા માટે તેલ ગરમ કરવા મુકો. પહેલા બટાકા ને તળી લો. પછી એજ તેલ માં ટિંડોળા તળી લો - 3
એક ડીશ માં મસાલા તૈયાર કરો.
એક કડાઈ માં 1 ચમચી તેલ 1 ચમચી તલ નાખો તળેલા ટિંડોળા બટાકા અને મસાલો એડ કરો. એકજ ચમચી પાણી નાખી મિક્સ કરો વધુ પાણી નાખવું નહિ ખાલી મસાલા મિક્સ કરવા જેટલું જ પાણી નાખવું. - 4
પાણી શોષઈ જાય એટલે ઉતારી લેવું
Similar Recipes
-
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
#સુપર સમર મિલ્સ#SSMઉનાળા માં ટિંડોળા, ભીંડા, ગવાર, ચોળી એવા 3-4 શાક વધારે મળે તો આજે મેં ટિંડોળા બટાકા નું શાક બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
ટિંડોળા નું શાક (Tindora Shak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ટિંડોળા નું શાક દરેક અને ખાસ કરીને બાળકો પસંદ નથી કરતા. તો આજે મે અલગ રીતે મસાલા વાળું શાક બનાવ્યું છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. મારા ઘરમાં બધાને ખૂબ ટેસ્ટી લાગ્યુ. Dipika Bhalla -
ટિંડોળા નું કોરું શાક
#SSMઉનાળો એટલે શાક ની અછત..જે મળે એ ખાઈ લેવું પડે..મને આજે ટિંડોળા મળી ગયા તો એનું મસાલેદારકોરું શાક બનાવી દીધું અને રોટલી સાથે ખાવા ની મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
ભરેલા ટિંડોળા (Bharela Tindola Recipe In Gujarati)
#AM3#Cookpadgujrati#Cookpadindiaદરેક ગુજરાતી ના ઘર માં ટિંડોળા નું શાક અથવા સંભારો બનતો જ હોય.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને ટિંડોળા બહુ જ ભાવે શાક અથવા તો સંભારો રોજ જોઈ એ માટે ટિંડોળા માં હું બહુ અલગ અલગ રીતે વેરિયેશન કરી ને એને આપુ છું.એટલે આજે મે અહી ભરેલા ટિંડોળા નું શાક બનાવ્યું છે Bansi Chotaliya Chavda -
-
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
ગુજરાતી લોકો નું પ્રખ્યાત ટિંડોળા નું બારે માસ મળતું શાક, તે કોરું તેલ માં ચડવેલું હોઈ છે રોટલી સાથે અને ભાત માં સરસ લાગે છે Bina Talati -
ટિંડોળા નું લોટ વાળુ શાક
સમર માં ટિંડોળા મળી રહે છે..તો આજે એનું શાક કઈક જૂદી રીતે બનાવ્યું.શાક માં ચણા નો લોટ એડ કરી ને થોડું લચકા પડતુંબનાવ્યું જેથી રોટલી કે ભાત સાથે દાળ ન હોય તો પણ ખાઈ શકાય..ટેસ્ટ માં પણ બહુ જ સરસ થયું.. Sangita Vyas -
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
ટિંડોળા બટાકા ની ફ્રેન્ચ ફ્રાય (Tindora Bataka French Fry Recipe In Gujarati)
આ શાક માં પાણી નો ઉપયોગ નથી કરતાKusum Parmar
-
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
#EB ટિંડોળા નું શાક કેટલાક ને ભાવે, અને કેટલાક ને ના ભાવે. અહીં જે મેં બન્વ્યું છે, એ રીતે જો બનાવશો, તો બધાનેજ ગમશે, ભાવશે. તો ચાલો બનાવીએ.. Asha Galiyal -
-
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
ટીંડોળા નું તળેલું શાક (Tindola Fry Shak Recipe in Gujarati)
ટિંડોળાનું આ શાક આપણ ને લગ્ન પ્રસંગ માં જોવા મળે.આજે મેં ઘરે ટીંડોળા નું તળેલું શાક બનાવ્યું છે. Hetal Shah -
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન માં હોય તેવું ગળાશ ને ખટાશ ટેસ્ટ નું Marthak Jolly -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
-
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
-
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
મેથી,આલુ નું શાક
#RB15#week15#MFF બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Nita Dave -
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779535
ટિપ્પણીઓ (2)