રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.
કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક

રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)

ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.
કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 150 ગ્રામરીંગણાં
  2. 150 ગ્રામબટાકા
  3. 3 ટે સ્પૂનતેલ
  4. 1 ટી સ્પૂનચણા નો લોટ
  5. 4 ટી સ્પૂનશીંગ નો ભુક્કો
  6. 1 ટી સ્પૂનતલ
  7. 1 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. 2 ટી સ્પૂનધાણા જીરું
  10. 1 ટી સ્પૂનગરમ મસાલો
  11. 1/2 નંગ લીંબુ
  12. 2 ટી સ્પૂનખાંડ
  13. 1 ટી સ્પૂનરાઈ મેથી
  14. 8-10કળી લસણ
  15. 1 ટી સ્પૂનહિંગ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    રીંગણાં ને ધોઈ વચ્ચે થી કાપા પાડી સમારી લો.બટાકા ની છાલ ઉતારી કાપા પાડી લો.ઉપર જણાવેલા બધા મસાલા,થોડુ તેલ બેસન માં એડ કરી મસાલો બનાવી લો.

  2. 2

    હવે એ મસાલાને રીંગણા,બટાકા માં ભરી લો વધેલો મસાલો સાઈડ પર રાખી દો.

  3. 3

    કુકરમાં તેલ મૂકી હિંગનો વઘાર કરી હતી રીંગણાં,બટાકા વધારી દો બરાબર હલાવી બાકીનો વધેલો મસાલો એડ કરી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    થોડું પાણી નાખી કુકર માં ત્રણ વ્હિસલ વગાડી લો.દસ મિનિટ પછી કુકર ઠરે એટલે ખોલી ને ઉકાળો. લીંબુ નીચોવી લો.તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી ઉતારી લો.

  5. 5

    આ શાક સ્વાદ માં ખૂબ ટેસ્ટી બને છે.તે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes