ટીંડોળા નું તળેલું શાક (Tindola Fry Shak Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
ટિંડોળાનું આ શાક આપણ ને લગ્ન પ્રસંગ માં જોવા મળે.
આજે મેં ઘરે ટીંડોળા નું તળેલું શાક બનાવ્યું છે.
ટીંડોળા નું તળેલું શાક (Tindola Fry Shak Recipe in Gujarati)
ટિંડોળાનું આ શાક આપણ ને લગ્ન પ્રસંગ માં જોવા મળે.
આજે મેં ઘરે ટીંડોળા નું તળેલું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા ધોઈને લાંબા સમારી લેવા પછી કડાઈમાં તેલ મૂકી ટીંડોળા તળી લેવા એક બાઉલ માં કાઢી લેવા.
- 2
ટીંડોળા માં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, દળેલી ખાંડ અને હિંગ નાખી હલાવી દો બરોબર મીક્ષ કરો પછી તેમાં કોથમીર નાખી ફરીથી મીક્ષ કરો.
- 3
હવે તેને એક પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
ઉનાળામાં અમુક જ શાક મળતા હોય છે અને એમાંથી પણ કોઈક જ શાક બધાને ભાવતા હોય . આ ટીંડોળા નું શાક લગભગ બધાના ઘરમાં બનતું જશે અને ભાવતું પણ હશે. Deepti Pandya -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફ્રાઇડ ટીંડોળા બટાકાનું શાક(fried tindola saak in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમડહેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......આપણે ડેઇલી રૂટિનમાં ટીંડોળા બટાકાનું શાક તો ખાઇએ છીએ, પણ આજે મેં અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને ટીંડોળા બટાકાનું ફ્રાઇ કરેલું શાક બનાવ્યું છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને આ નો ટેસ્ટ જરૂરથી ભાવશે...... બહુ સિમ્પલ અને રૂટિન ના આ મસાલાઓ થી જ બનાવ્યું છે. જેથી ઈઝીલી બની જાય...... Dhruti Ankur Naik -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
બેતાબ દિલકી તમન્ના યહી હૈ......તુમ્હે ચાહેંગે.... તુમ્હે પૂજેંગે... તુમ્હે અપના ખુદા બનાયેંગે.....આટલા સરસ ગીત ની પથારી ફેરવવાનું મને નથી થતુંહા...... તો આજે હું મસ્ત મઝાનું ટીંડોળા નું શાક લઇને આવી છું.... Ketki Dave -
-
-
ટીંડોળા નું અથાણું
#goldenapern3#weak10#pickleહેલો મિત્રો અથાણા તો ઘણા પ્રકારના બનતા હોય છે .મેં આજે ટીંડોળા નું અથાણું બનાવ્યું છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
-
ટીંડોળા નું શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiટીંડોળા નું શાક Ketki Dave -
ટીડોળા નું પરંપરાગત શાક (Tindora Shak Recipe In Gujarati)
#SVCઆજે હું ટ્રેડિશનલ રીત થી ઝટપટ બનતું ટીંડોળા નું સ્વાદિષ્ટ શાક બનાવીશ જે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# SVC Amita Soni -
લગ્ન માં પીરસાતું તળેલા ટિંડોળા બટાકા નું શાક
#LSRલગ્ન માં ટિંડોળા બટાકા નું તળેલું શાક તો થાળી ની રંગત માં ખુબ વધારો કરી દે છે.. Daxita Shah -
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય અને બટાકાનું શાક ના હોય એવું તો ઓછું બને અને લગ્ન પ્રસંગનું બટાકાનું શાક બધાનું ફેવરિટ હોય છે તો મેં આજે તેવું જ શાક બનાવ્યું છે Kalpana Mavani -
ભરેલાં ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujaratiહું મારા સાસરે આવી ત્યારે મમ્મીજી આ શાક બનાવે સાદું શાક કરતા આ શાક ભાવે તેથી આ શાક હું મારી સાસુમા પાસે થી શીખી છું. सोनल जयेश सुथार -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3ટામેટાં બધા ને ભાવતા હોઈ છે તો મેં આજે ટામેટાં નું શાક બનાવ્યું છે charmi jobanputra -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
#સુપર સમર મિલ્સ#SSMઉનાળા માં ટિંડોળા, ભીંડા, ગવાર, ચોળી એવા 3-4 શાક વધારે મળે તો આજે મેં ટિંડોળા બટાકા નું શાક બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)
#SSM આ શાક કુકર માં ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે.જેમાં બેસન અને મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે.જે લંચ માં સર્વ કરી શકાય. Bina Mithani -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503145
ટિપ્પણીઓ (3)