પાલક પનીર ફ્રેન્કી (Palak Paneer Frankie Recipe In Gujarati)

પાલક પનીર ફ્રેન્કી (Palak Paneer Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની મિક્સર માં પ્યુરી કરી લો. હવે ઘઉં ના લોટ માં મોણ, મીઠું નાખી પાલક ની પ્યુરી વડે લોટ બાંધી લો.15 મિનિટ રેસ્ટ આપવા મૂકી દો.
- 2
બીજી બાજુ કડાઈ માં તેલ લઇ જીરા નો વઘાર કરી આદુ મરચાં લસણ ની પેસ્ટ, તથા સમારેલી જીણી ડુંગળી નાખી સાંતળો. બધા મસાલા નાખી મિક્ષ કરો. ટમેટાઉમેરી નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- 3
છેલ્લે પનીર ને ખમણી ને ઉમેરી મિક્ષ કરી નીચે ઉતારી લો. અને ઠંડુ થવા દો.
- 4
હવે લોટ માંથી ગોળ પરોઠા જેવું વણી તવા પર તેલ વડે બન્ને બાજુ શેકી લો.
- 5
હવે એક પરાંઠું લઇ તેની પર સોસ, ચટણી લગાવી ચીઝ સ્લાઈસ મુકો. તેના પર પનીર નું સ્ટફિંગ મુકો. ત્યારબાદ લાંબી ખમણેલી ડુંગળી અને કોબીજ પાથરી ચાટ મસાલા છાંટો. રોલ વાળી સર્વ કરો. ખૂબ જ હેલ્થી ફ્રેન્કી તૈયાર છે... અને રોલ વાળ્યા બાદ ફરી થી શેકવું હોય તો શેકી શકો છો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી પનીર ફ્રેન્કી (Cheesy Paneer Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
-
-
સ્પાઈસી પાલક પનીર (Spicy Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
પાલક પનીર બોલ્સ ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે. ઘણા મકાઈના લોટનો ઉપયોગ કરે છે ઘણા બટેટાનો ઉપયોગ કરીને બનાવે છે, મેં આજે રવાનો ઉપયોગ કરી અને આ બોલ્સ બનાવ્યા છે. રવાને પહેલા પાલક પ્યુરીમાં ઉકાળી અને ઉપમા જેવું કરી અને પછી તેના બોલ બનાવી તેમાં સ્ટફિંગ કર્યું છે. અને ડીપ ફ્રાય કરવાના બદલે અપમ પેનમાં તેને સેલો ફ્રાય કર્યા છે. Hetal Chirag Buch -
-
-
પનીર ટીક્કા ફ્રેન્કી (Paneer Tikka Frankie Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ ફ્રેન્કી તો બનતી હોય છે પણ અહીં મેરીનેટ કરેલા પનીર અને વેજિટેબલ્સ માંથી બનાવેલી છે જે ખૂબ જ ટેસ્ટી છે#KS6 Nidhi Jay Vinda -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SQમે આજે મૃણાલ ની રેસિપી માંથી શીખી ને પાલક પનીર બનાવ્યું છે ખૂબ પસંદ પડ્યું ઘર માં બધાને. Krishna Joshi -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt
More Recipes
ટિપ્પણીઓ