પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)

પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર મા પાલકને એકદમ ધોઈ ને સમારીને એમાં ચપટી હળદર, મીઠું, ૧/૨ ચમચી ખાંડ નાખી ને બાફી લો.
- 2
એક સિટી વાગે એટલે કુકર બંધ કરી પાલક બહાર કાઢી એને જારા માં નાખી નિતારી લો અને તેના પર ઠંડુ પાણી રેડી દો.
- 3
પછી તેને મિક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લો. બહુ વધારે વખત સુધી ગ્રાઇન્ડ ન કરવું
- 4
હવે એક નાના મિક્સર જારમાં સમારેલા આદું, મરચાં, લસણ અને ડુંગળી બધું સાથે ક્રશ કરો.
- 5
પછી ટમેટાં ની પ્યુરી બનાવો.
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લવિંગ, તજ નાખો. પછી તેમાં જીરું ઉમેરો. હવે તેમાં આદું મરચાં લસણ ડુંગળી ની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. પછી એમાં લાલ મરચું પાઉડર મિક્સ કરી ને ટોમેટો પ્યુરી ઉમેરો. થોડું તેલ છૂટે એટલે એમાં મીઠું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો ઉમેરી અને પાલક ની પ્યુરી ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ૨-૩ મિનિટ ઉકળવા દો. પછી તેમાં સમારેલા પનીરના ટુકડા ઉમેરી ને હલાવી લો અને ગેસ પરથી ઉતારી લો.
- 7
તૈયાર છે પાલક પનીર. તેને તમે પરાઠા કે રોટી સાથે સર્વ કરી શકો છો. ભાત સાથે પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવીને પી શકો છો.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી. Riddhi Dholakia -
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
આ પંજાબી વાનગી સરસ mild ટેસ્ટ ની હોય છે એટલે બાળકો પણ એન્જોય કરી સકે છે.મારા બાળકો ની ખુબ પ્રિય છે. Kinjal Shah -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાલક પનીર પંજાબી શાક (Palak Paneer Punjabi Shak Recipe In Gujarati)
#PSR#cookpad Hina Naimish Parmar -
More Recipes
ટિપ્પણીઓ