પાલક પનીર(palak paneer recipe gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને બોઈલ કરી પ્યુરી બનાવી લો
- 2
આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લો. ડુંગળીને ઝીણી સમારી લો
- 3
વઘાર માટે એક લોયામાં તેલ બટર નાંખી જીરૂ થી આદુ મરચાં-લસણની પેસ્ટ વધારો ત્યારબાદ ડુંગળી ઉમેરી સાતળી લો પછી બધા મસાલા કરી થોડા પાકવા દહીં પાલકની પ્યુરી ઉમેરી દો એક ચમચી મલાઈ ઉમેરો ત્યારબાદ પનીરના ટુકડા નાખી બરાબર મિક્સ કરી હલાવી લો ઉપરથી બટર અને ચીઝ વડે ગાર્નિશ કરો
- 4
ગરમા ગરમ ફુલકા ચીઝ રોટલી છાશ ટમેટાં ડુંગળી thumsup સાથે સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#FDમારી બેસ્ટ મિત્ર દક્ષા છે તેને આ શાક ખૂબ જ્જ્જ ભાવે છે.... Dhara Jani -
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
મિક્સ વેજ સબ્જી (Mix Veg sabji Recipe in Gujarati)
#goldenapron3#week16#Punjabi,onion Shyama Mohit Pandya -
-
-
-
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#HR ધૂળેટી રમી જો મનભાવન ભોજન મળી જાય તો સોના મા સુગંધ ભળે HEMA OZA -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12502775
ટિપ્પણીઓ (7)