બથુંઆ અને મૂળા ની ભાજી ના પરાઠા

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

બથુંઆ અને મૂળા ની ભાજી ના પરાઠા

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 કપબથુંયા ની ભાજી
  2. 1 કપમૂળા ના પાન
  3. 2 કપઘઉં નો લોટ
  4. 2 tbspતેલ નું મોણ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને ભાજી ને ધોઈ સમારી લો. લોટ માં મીઠું, મોણ, બન્ને ભાજી ઉમેરી લોટ બાંધી લો.10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યારવાડ તેમાંથી એક લુવો લઇ થોડું વણી બધી બાજુ તેલ લગાવી ફોલ્ડ કરો ફરી તેલ લગાવી ત્રિકોણ ફોલ્ડ કરો. વણી લો.

  3. 3

    તવા પર તેલ વડે શેકી લો. તૈયાર છે હેલ્થી પરાઠા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes