મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટો મૂળા ને પાંદડા સાથે લો,પાંદડાં માં થી કુણી સફેદ દાંડી ને અલગ કરી પાંદડાં ને પાણી થી ધોઈ ને કપડાં પર પહોળાં કરી લો,ને લૂછી લો ને ઝીણાં સમારી લો.
□ મૂળા ને ધોઈ ને ઉપર ની સપાટી કાઢી ને ખમણી લો ને એક પહોળા વાસણમાં રાખો.
□ આદુ-મરચાં ને ધોઈ ને પેસ્ટ બનાવી લો.
□મીઠા લીમડાનાં પાન ને ધોઈ,કોરા કરી લો.
□ લીલાં મરચાં ને ધોઈ,ઉભાં કટકાં કરી લો. - 2
પહોળા બાઉલમાં છીણેલ મૂળા ને,જીણા સમારેલી મૂળા ની ભાજી,આદુ-મરચાં ની પેસ્ટ, ઘઉં નો કરકરો લોટ, જીણો લોટ,ચણા નો લોટ,ખાંડ, મીઠું, હળદર, ધાણાજીરુ, લાલ મરચું, હીંગ,સફેદ તલ અને (મોયણ) તેલ ઉમેરો ને સરસ બધું જ ભેળવી લો અને જરુરીયાત મુજબ પાણી ઉમેરી ને મુઠીયા ના લોટ બાંધી લો ને તેલ થી મસળીને રાખો.
ઢોકળિયાં માં પાણી મુકી ગરમ કરવા રાખી ને ડીશ ને તેલ થી ગ્રીસ કરી ને રાખો. - 3
- 4
હવે,લોટ માં સોડા ને લીંબુ નો રસ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો, ને હાથ તેલ થી ચીકણું કરી ને બાંધેલા લોટ માં થી એક મોટો નળાકાર બનાવી ને ઢોકળિયાં માં તેલ થી ગ્રીસ કરી ને રાખેલ ડીશ માં રાખો,આ રીતે બા જ લોગ બનાવી ને ઢાંકણ ઢાંકી ને ૨૦ મિનિટ માટે ગેસ ની ઊંચી આંચ પર રાખી ને બાફી લો,ઠંડા કરી મનપસંદ આકાર માં કાપી લો ને એકબાજુ રાખો.
- 5
- 6
- 7
વઘાર માટે :
- 8
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી દો, ને તતડે એટલે લીલાં મરચાં ના કટકાં, લીમડાનાં પાન, તલ અને હીંગ ઉમેરી ને સાંતળો પછી કાપેલાં મુઠીયા ને ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,થોડીકવાર સાંતળો પછી ૨ ચમચી તેલ ઉમેરી ને સરસ ભેળવી લો ને ૩ મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- 9
- 10
તૈયાર મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા ને ચટણી કે ચ્હા સાથે સર્વે કરો.
Similar Recipes
-
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia -
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
મૂળા ના પાન અને સતુ નું શાક (Mooli Paan Sattu Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Radish leaves nd satu nu Shak#મૂળા ના પાન અને સતુ નું શાક#મૂળા ના પાન ની રેસીપી#સતુરેસીપી Krishna Dholakia -
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR9#WEEK9#CookpadGujarati#CookpadIndia#RadishParathrexcipe#મૂળા ના પરાઠા રેસીપી Krishna Dholakia -
મૂળા ની છીણ (સંભારો)
#BW#Bye Bye winter recipe challenge#RadishSambharoRecipe#RadishMasalaSambharoRecipe#મૂળા મસાલા સલાડ રેસીપી#મૂળા નું રાંધેલુ છીણ રેસીપી Krishna Dholakia -
મેથી મટર કાજુ નું શાક (Methi Matar Kaju Shak Recipe In Gujarati)
#BR#Greenbhajirecipe#MBR5#Week 5#Methimuterkajusabji#મેથીમટરકાજુશાક Krishna Dholakia -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
સુરમિયું : વિસરાતી વાનગી
#MBR5#Week 5#BR#Greenbhajirecipe#લીલીભાજીવાનગી#શિયાળુસ્પેશિયલવાનગી#સુરમિયું#વિસરાતી વાનગી સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં શિયાળામાં આ સુરમિયું બનાવી ને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં લોકો લેતાં..પૌષ્ટિક સુરમિયું ઘઉં,બાજરી,જુવાર અને ચણા ના લોટ ને મિક્ષ કરી,મેથી ની ભાજી ને લીલો મસાલો ઉમેરી ને શુધ્ધ ઘી થી સાંતળી ને બનાવવાં આવે છે.... Krishna Dholakia -
-
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#WEEK7#મૂળા ના પાન ની કઢી(ડુંગળી, લસણ વગર ની) Krishna Dholakia -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
ભાત-મિકસ ભાજી ના મુઠીયા
#ટ્રેડિશનલભાત તથા મેથી,પાલક, મુળા ના પાંદડા,લીલી ડુંગળી ના પાન, કોથમીર જેવી મિક્સ ભાજી, ઘઉં અને ચણાને લોટ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગુજરાતી પંરપરાગત વ્યંજન.. મુઠીયા Jasmin Motta _ #BeingMotta -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
કેપ્સીકમ ના રીંગ ભજીયા (Capsicum Ring Bhajiya Recipe In Gujarati)
#SJR#jain recipe#capcicum bhajiya#capcicum ring bhajiya#capcicum recipe#ગ્રામ floor recipe#Monsoon food recipeમેં જૈન કેપ્સીકમ ના રીંગ ભજીયા ની રેસીપી મૂકી છે..આ ભજિયા ચોમાસામાં આરોગવા ખૂબ જ પસંદ પડે છે...ક્રિસ્પી ભજીયા ને એકલાં કે ચટણી કે કેચઅપ સાથે અને ગરમાગરમ ચ્હા નો કપ મળી જાય તો મોજ પડે. Krishna Dholakia -
-
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#ricethepala Krishna Dholakia -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
પર્યુષણ લંચ રેસીપી
#SJR#jain recipe#paryushan Lunch recipe#paryushan thepala recipe#paryushan lachako dal recipe#paryushan Gas recipeTithi Special recipe#Easy Lunch(Dinner) Recipe for prayushan Krishna Dholakia -
સૂકી ભાજી અને થેપલા
મારી ટ્રેડિશનલ ડીશ છે ગુજરાત ના બધા લોકો ની ફેવરિટ મેથી ની ભાજી ના થેપલા અને બટાકા ભાજી નું શાક... સાથે અથાણું, ધાણા ની ચટણી, પાપડ અને સલાડ... Charmi Shah -
કારેલા ની છાલ અને કાચી કેરી ના મુઠીયા (Karela Chhal Raw Mango Muthia Recipe In Gujarati)
#WEEK6#MBR6#cookpadindia#cookpadGujarati Krishna Dholakia -
સૂવા ભાજી ના ફુલવડા (Suva Bhaji Fulvada Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#સૂવા ભાજી ના ફુલવડા રેસીપી Krishna Dholakia -
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)