રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપ મેથી
  2. ૧/૨ કપ પાલક
  3. ૩ચમચી સુવા ની ભાજી
  4. ૨ચમચી મૂળા ની ભાજી
  5. નમક સ્વાદ મુજબ
  6. હળદર ૧ચમચી
  7. લાલ મરચું ૨ચમચી
  8. ચમચીધાણાજીરું
  9. ચપટીખાંડ
  10. ઘરની મલાઈ ૨ચમચી
  11. ૧ વાટકો ઘઉં નો લોટ
  12. પાણી જરૂર મુજબ
  13. 1વાટકીતેલ થેપલા શેકવા ન2 ચમચી મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક મોટા બોલ માં લોટ ન બધા મસાલા ને મોણ નાખી સોફ્ટ લોટ બાંધી એને 20 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    પછી એમાંથી લુવા લઇ થેપલા વણી તવો ગરમ કરી બને બાજુ ભાત પડે એવી રતે તેલ મૂકી સેકી લો.રેડી છે આપણા હેલ્થી અને નુટ્રઇશિયશ મિક્સ ભાજી ના થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes