કુલચા (Kulcha Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ મેંદો લેવો. ત્યારબાદ, એક વાટકામાં પાણી ગરમ કરવું. તેમાં 1 ચમચી ખાંડ 1 ચમચી મીઠું, 1/2 ચમચી યીસ્ટ નાખીને પાંચ મિનિટ રાખી મૂકવું. અને પછી મેંદો અને બેકિંગ પાઉડર, ચારી લેવો.
- 2
ત્યારબાદ તેમાં 1 ચમચી દહીં 1 ચમચી મલાઈ બે મોટી ચમચી તેલ અને ગરમ કરેલું, પાણી. લેવું બધું. બરાબર મિક્સ કરી. અને લોટ, બાંધો. લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને ભીનું કપડું કરી ઢાંકી અને પાંચ,થી છ, કલાક રાખો.
- 3
ત્યારબાદ લોટને સરસ રીતે મસળી. અને લુઆ બનાવો. લુઓ પાટલા ઉપર લઈને લંબગોળો કુલચા, બનાવો. અને કુલચા ઉપર કાળા તલ અને ધાણાભાજી લગાડવા. લોઢી ગરમ કરી. અને પ્લેન ભાગ હોય તેમાં પાણી લગાડીને લોઢી ઉપર લગાડો. અને થોડું ગરમ થાય ત્યારબાદ લોઢીને પલટાવો. કુલચા થોડો બ્રાઉન થાય.
- 4
ત્યારબાદ લોઢી સીધી કરી. અને કુલચા. ઉતારીને બટર અથવા ઘી લગાવો. તો તૈયાર છે આપણા કુલચા અને કુલચા ને તમે ખાઈ, શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો.... Mishty's Kitchen -
-
-
-
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે Dipal Parmar -
-
-
ઘઉં ના કુલચા (Wheat Kulcha Recipe In Gujarati)
Khyati Trivedi#RC2#WEEK2#COOKPADGUJARATI#WHITE Khyati Trivedi -
અમૃતસરી કુલચા(Amrutsari Kulcha Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 3 અમૃતસરી કુલચા Mital Bhavsar -
-
-
-
-
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
-
-
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
કુલચા (Kulcha Recipe In Gujarati)
યીસ્ટ ના ઉપયોગ વગર જ સોફ્ટ અને ફૂલેલા કુલ્ચા બનાવ્યા છે. રેસ્ટોરન્ટ ના કુલચા ને પણ ભૂલી જાઓ એવા સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
-
More Recipes
ટિપ્પણીઓ