બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)

#નોર્થ
પંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે..
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થ
પંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં મેંદો, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ચાળી લો..તેમાં દહીં, મીઠું, ખાંડ, તેલ ઉમેરી હુંફાળા પાણી થી લોટ બાંધી લો..
- 2
આ લોટ ને ભીના કપડાં માં વીંટી ગરમ જગ્યા પર 2 કલાક રાખી દો. 2 કલાક પછી લોટ ને ટુંપી એક લુવો લઇ થોડું વણી તેના પર કાળા તલ અને કોથમીર છાંટો...ફરી વણી લઈ પાણી લગાવી તવી પર ગરમ કરી બંને બાજુ સેકી લો...એક બાજુ શેકાય એટલે તવી સીધી ગેસ પર ઉંધી કરી લેવી એટલે બીજી બાજુ પણ શેકાય જશે.
- 3
હવે કુલચા ને બટર લગાડી પંજાબી સબ્જી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમૃતસરી કુલચા(Amrutsari Kulcha Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 3 અમૃતસરી કુલચા Mital Bhavsar -
કુલચા બટર રોટી (Kulcha Butter Roti Recipe In Gujarati)
#AM4રોટલી કે પરોઠા જમવા માં મુખ્ય કેવાય તેના વિના જમવાનું અધૂરું જ કહેવાય .અહી આજે કુલચા બટર રોટી બનાવી છે એ પણ ખૂબ j સરસ અને સરળ રીતે . Varsha Karia I M Crazy About Cooking -
-
બ્રેડ કુલચા (Bread Kulcha Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહાર જેવી બ્રેડ કુલચા ઘર પર જ બનાવો.... Mishty's Kitchen -
પનીર કુલચા (Paneer Kulcha Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર કુલચા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. આ કુલચા મેંદા કે ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. મેં આજે મેંદા અને પનીર નો ઉપયોગ કરીને આ પનીર કુલચા બનાવ્યા છે. આ કુલચા ને કોઈ પણ સબ્જી કે કરી સાથે સર્વ કરીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
ચીઝ પનીર સ્ટફ્ડ કૂલચા (Cheese Paneer Stuffed Kulcha recipe in Gujarati)
પંજાબ માં વધુ ખવાતી વાનગીમાની આ એક ફેમસ ડીશ છે. Hetal Gandhi -
કુલચા (Kulcha Recipe In Gujarati)
યીસ્ટ ના ઉપયોગ વગર જ સોફ્ટ અને ફૂલેલા કુલ્ચા બનાવ્યા છે. રેસ્ટોરન્ટ ના કુલચા ને પણ ભૂલી જાઓ એવા સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel -
-
-
ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
#AM4#cookpadindia#foodforlife1527 દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે કુલચા. Sonal Suva -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
અમૃતસરી કુલચા (Amritsari kulcha recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ24આ એક પંજાબી સ્ટાઈલ કુલચા છે. આ કુલચા ખાવામાં ખૂબ સરસ લાગે છે, તેની સાથે છોલે પીરસવામાં આવે છે. Shraddha Patel -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora -
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)
#નોર્થ. આ કુલચા અમૃતસર મા ખુબજ ફ્રેમસ છે ત્યાં આ કુલચા અલગ અલગ સબ્જી સાથે કે પછી એમા સ્ટફિંગ કરી સર્વ થાય છે. Manisha Desai -
-
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
#NRCદરેક પંજાબી cuisine માં અનેક પ્રકાર ની નાન બનાવાય છે.મેંદા અને ઘઉંના લોટ ની પણ બને છે..આજે મે typical મેંદા માં થી બનતી બટર નાન બનાવી છે ,અને છોલે મસાલા સાથે સર્વ કરી છે. Sangita Vyas -
બટર નાન(butter naan recipe in gujarati)
#નોર્થપંજાબી ડિશ નું નામ પડે અને નાન યાદ ના આવે તેવું બની શકે નહિ.પંજાબી ડિશ ને પૂર્ણ કરતી બટર નાન આજે આપણે બનાવીશું જે નાના મોટા સૌને ખૂબ પસંદ હોય છે. Kiran Jataniya -
-
-
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આજે મે ધઉં ના લોટ માંથી નાન બનાવી છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. આ નાન તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
અમ્રીતસરી કુલ્ચા(amritsari stuffed kulcha recipe in Gujarati)
#નોર્થપંજાબ રાજ્ય માં પરાઠા અને કુલ્ચા ખુબ જ ખવાય છે.તેમા પણ અમ્રીતસરી સ્ટફ્ડ કુલ્ચા ફેમસ છે.સાથે દહીં અને સલાડ સર્વ કર્યા છે.ડીનર માં છોલે સાથે સર્વ કરાય છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (6)