છોલે કુલચા (Chole Kulcha Recipe In Gujarati)

છોલે કુલચા (Chole Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણા ને 7-8 કલાક પલાળી રાખવા.ત્યારબાદ પોટલી ના ઘટકો લઇ પોટલી તૈયાર કરવી. હવે ચણા ને કુકર માં લઇ તેમાં પોટલી,પાણી અને સંચળ નાખીને કુકર ની 5-6 સિટી વગાડી લેવી.ચણા ઠંડા થાય એટલે પાણી અલગ કાઢી લેવું.
- 2
કુલચા માટે એક કથરોટ માં મેંદો ચાળી લેવો.તેમાં બધા ઘટકો ઉમેરી ને મિક્સ કરવું.જરૂર મુજબ પાણી ઉમેરી ડો તૈયાર કરવો.લોટ ને હથેળી થી સરખો મસળી પછી નીચે તરફ ગોળ વાળી લેવો.તેના પર તેલ લગાવી ભીના કપડા થી ઢાંકી ને 25 મિનિટ રાખી દેવો.
- 3
હવે છોલે માટે તૈયારી કરશું.પહેલા એક પ્લેટ માં જણાવ્યા પ્રમાણે મસાલા લઇ મિક્સ કરી લેવા.
- 4
કડાઈ માં તેલ ગરમ કરી જીરું ક્રેક થાય એટલે તમાલ પત્ર અને કસૂરી મેથી ઉમેરવી.હવે તેમાં ડુંગળી સાંતળી લેવી.પછી આદુ લસણ ની પેસ્ટ અને મસાલા મિક્સ ઉમેરવા.બધું મિક્સ કરી 2 મિનિટ કુક થવા દેવું.
- 5
હવે ટામેટા ની પ્યુરી અને મીઠું ઉમેરો. થોડી વાર માં તેલ છુટે એટલે ચણા ઉમેરી દો.તેમાંથી 2 ચમચી ચણા ને મેશ કરી ને ઉમેરવા.હવે ચણા નું પાણી ઉમેરી 5 મિનિટ ઢાંકી ને ચડવા દેવું.પછી કોથમીર ઉમેરી ઉતારી લેવું.
- 6
હવે ફૂલચા ના લોટ માંથી મોટો લુવા પાડી લેવા. પાટલા ઉપર તેલ લગાડી લુવા ને થોડું થેપિ તેના પર કાળા તલ અને કોથમીર ઉમેરી ઓવલ શેપ માં વણી લેવા.કુલચા થોડા જાડા વણવા.
- 7
કુલચા ની પ્લેન સાઈડ માં પાણી લગાવી નોનસ્ટિક તવી માં પાણી વાળો ભાગ નીચે આવે એ રીતે રાખો.હવે કિનારી પર 1 ચમચી પાણી છાંટી તરત ઢાંકણ ઢાંકી ને ધીમી આંચ પર શેકવું.જેથી સરસ ફૂલશે આ રીતે બંને સાઈડ શેકાઈ જાય એટલે ઘી કે બટર લગાવી દેવું.
- 8
તો તૈયાર છે છોલે કુલચા. તેને ગરમ ગરમ સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
છોલે વિથ કુલચા(chole with kulcha recipe in Gujarati)
પ્રખ્યાત નોર્થ ઈનડિયન ફૂડ#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ14 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (8)