રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

રોટી સ્પેશિયલ રેસિપી #NRC

રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)

રોટી સ્પેશિયલ રેસિપી #NRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1વાટકો ઘઉંનો લોટ
  2. 1 ચમચીઅજમા
  3. 1 વાટકીઘી
  4. સ્વાદમુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ,અજમા,મીઠું અને મુઠ્ઠી પડતું ઘીનું મોણ નાખીને કણક તૈયાર કરો.

  2. 2

    પછી કણક ને હાથમાં તેલ લઈ ને થોડો નરમ થવા દો. ત્યારબાદ તૈયાર કરેલા કણક ને 10 મિનિટ રેવા દો.પછી તેના લુવા લઈ ને પાટલી પર વણી લો.

  3. 3

    પછી એક બાજુ ચાકુ થી સહેજ કાપા પાડવા જેથી અંદર ની બાજુ મસ્ત સેકાઈ જાય ને બીજી બાજુ તેમા ઝીણી ચિમટી લયે એ રીતે આખામાં શેપ આપવો હવે તેણે તવી માં ધીમા તાપ પર શેકવી આને શેકતા ૨૦ થી ૨૫ મિનિટ જેવું થઈ જશે

  4. 4

    હવે સેકાઇ જાય એટલે તેમાં ખાડા ભરાઈ જાય તેટલું ઘી લગાડવું મેં ગાય ના ઘી નો ઉપયોગ કર્યો છે મોણ મા ને ચોપડવા મા એટલે વસમું ના લાગે

  5. 5

    હવે રેડી છે આપની ખોબા રોટી જે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે તે મેં સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes