રાજસ્થાની ખોબા રોટી જૈન (Rajsthani Khoba Roti Jain Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
રાજસ્થાની ખોબા રોટી જૈન (Rajsthani Khoba Roti Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ ને ચાળી તેમાં બધી જ સામગ્રી ઉમેરી દો અને તેમાં ઘીનું મુઠ્ઠી પડતું મોણ ઉમેરી તેમાંથી ત્રણેક તૈયાર કરી દો.
- 2
તેમાંથી એક સરખા લુવા કરી તેમાંથી મોટી રોટલી વણી તેમાં મનપસંદ ડિઝાઇન તમે કરી શકો છો.
- 3
રોટી ને ગરમ તાવી પર બંને તરફ શેકીને ગરમાગરમ રોટલી ઉપર સારા પ્રમાણમાં ઘી લગાવી દેવું.
- 4
તૈયાર ગરમા ગરમ ખૂબ આ રોટીને મેં અહીં સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ખોબા રોટી(Masala khoba roti recipe in Gujarati) (Jain)
#khobaroti#roti#rajsthani#CookpadIndia#cookpadgujrati ખોબા રોટી રાજસ્થાની ખૂબ જ પ્રખ્યાત રોટી છે, જે રસાવાળા શાક અથવા તો દાળ સાથે સર્વ કરવામાં આવે છે. તે થોડી પ્રમાણમાં જાડી અને ક્રિસ્પી હોય છે. આ રોટી ધીમા તાપે પકવવામાં આવે છે. મેં અહીં મસાલાવાળી ખોબા રોટી તૈયાર કરી છે. જે તમે સવારે ચા સાથે લઈ શકો છો આ ઉપરાંત સાંજે છાશ કે દૂધ સાથે પણ લઇ શકાય છે. જે એકલી પણ સરસ લાગે છે. એની સાથે મેં વઘારેલી છાશ અને આથેલા મરચાં સવૅ કરેલ છે. Shweta Shah -
-
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
ક્રિસ્પી તવા ખોબા રોટી (Crispy Tawa Khoba Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#TRADITIONAL#MAKKEDIROTI#SARASO#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની પારંપરિક ખોબા રોટલી મેં પહેલી વખત જ બનાવી પરંતુ તેને બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા પડી.ત્યાં ના લોકોની સર્જનાત્મકતા અને પાક કળા પણ જોવા મળે છે. જુદી જુદી ડિઝાઇન (ભાત) પાડી સરસ રોટી બનાવતી સ્ત્રીઓ અને તેમની મહેનત નાં દર્શન થયાં.ગેસ ઉપર જ માટીની તાવડી માં રોટી બનાવતાં પણ હાથમાં તાપ લાગવાથી દઝાતું હતું. તો આ બહેનો રાજસ્થાન નાં ધોમધખતા તાપમાં, ચુલા પર આ રોટલી બનાવતાં કેટલો તાપ સહન કરતી હશે તેનો અહેસાસ પણ થયો.કુકપેડની આવી વિવિધ ચેલેન્જ થી ઘણી નવી રેસીપી ની સાથે જે-તે પ્રદેશ નાં લોકો ની સંસ્કૃતિ, રિવાજ અને હાડમારી થી પણ અવગત થઈએ છીએ. Dr. Pushpa Dixit -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#RAJASTHANI#ROTI Pallavi Gilitwala Dalwala -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti#Rajasthani#CookGujarati#cookpadIndia ખોબા રોટી એ ચીપીયા થી, આંગળીથી અથવા તો વેલણ ની મદદથી રોટીમાં ડિઝાઈન પાડી ને તૈયાર કરવામાં આવતી રાજસ્થાન ની પ્રખ્યાત રોટી છે જે સારા પ્રમાણ ના ઘી સાથે તૈયાર કરવામાં આવે છે. તે ધીમા તાપે શેકી ને ક્રિસ્પી તૈયાર કરવામાં આવે છે. તે જુદા જુદા શાક સાથે ખાઈ શકાય છે. આ ઉપરાંત ચા કે અથાણાં સાથે પણ ખુબ જ સરસ લાગે છે અહીં મેં દહીં તીખારી સાથે તેને સર્વ કરેલ છે. Shweta Shah -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujaratiખોબા રોટી એ મૂળ રજેસ્થાની રોટી છે તેની ઉપર ચપટી ની ડીઝાઈન કરી તેને શેકવામાં આવે છે રોટલી શેકાય જાય એટલે તેની ઉપર ડીઝાઈન સરસ દેખાય છે ને આજ કાલ લોકો અલગ અલગ ડીઝાઈન કરી ખોબા રોટી બનાવે છે Pooja Vora -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રોટી સ્પેશિયલ રેસિપી #NRC Pooja kotecha -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ખોબા રોટી Ketki Dave -
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
ખોબા રોટી (khoba roti recipe in Gujarati)
#રોટલી#goldenapron3#week 18ખોબા રોટી રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી છે... આજે પહેલીવાર મેં બનાવી છે... મસ્ત બની છે... આજે તેની સાથે પંચરત્ન દાળ, લસણ ની ચટણી, દહીં, ટામેટા નું સલાડ, ગોળ સાથે ખાવાની ખૂબ મજા આવી.. Sunita Vaghela -
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
આ ગ્રુપ મા આવી ખુબ સરસ નવું શિખવા મળ્યું છે. ખાસ કુકપેડ માં હમણાં ખોબા રોટી એ ધૂમ મચાવી દીધી છે તો મે પણ બનાવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત ખોબા રોટલી છે.ખૂબ હેલ્ધી હોય છે,.આ રોટલી ૧૦ થી ૧૪ દિવસ સુધી ચાલે છે.તેમાં ઘી ખૂબ ઉપયોગ માં લેવાય છે તેથી તેને ખોબા રોટલી કહે છે. #નોર્થ Dhara Jani -
શક્કરપારા જૈન (Shakkarpara Jain Recipe In Gujarati)
#દિવાળી_ટ્રીટસ્#Diwali#festival#શકકરપારા#kids#traditional#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
ખોબા રોટી(khoba roti recipe in Gujarati)
#સુપરશેફ2#લોટખોબા રોટી રાજસ્થાન ની ફેવરિટ વાનગી છે..જેમ આપણા કાઠિયાવાડી ની તાવડી ની ભાખરી એજ રીતે આમાં ભાખરી વણી લો અને તેને શેકવા પહેલા હાથ થી ડિઝાઇન પાડી લો...અને માટી ની તાવડી માં ધીરે તાપે શેકી લો.આજે મેં ખોબા રોટી માં અલગ અલગ ત્રણ ડીઝાઈન ની બનાવવા ની કોશિશ કરી છે..તો જુઓ કેવી બની છે..? Sunita Vaghela -
રાજસ્થાની ખોબા રોટી(Khoba Roti Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 9 રાજસ્થાની ખોબા રોટીઆ રોટી જાડી હોય છે અને તેમાં દરેક જણની પોતાના સ્વાદ મુજબ બનાવવાની રીત જુદી-જુદી હોય છે. Mital Bhavsar -
ખોબા રોટી (Khoba Roti recipe in Gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ1ભારત ના પશ્ચિમ દિશા માં આવતા રાજ્યો માનું એક રાજસ્થાન પોતાના પ્રાકૃતિક સૌંદર્ય, રણ વિસ્તાર, ઐતિહાસિક સ્થળો અને ભોજન માટે જાણીતું છે. રાજા મહારાજા ની જમીન કહેવાતું રાજસ્થાન ટુરિસ્ટ માટે નું સ્વર્ગ છે. રાજસ્થાન ના ભોજન માં ઘણી જ વિવધતા છે. શાકાહારી અને બિન શાકાહારી બંને ભોજન માં અવનવી વાનગીઓ બને છે. શાકાહારી ભોજન માં દાલબાટી ચૂરમાં, ગટા નું શાક, મિર્ચી વડા, પ્યાઝ કચોરી ઇત્યાદિ એ રાજસ્થાન બહાર પણ પોતાની ચાહના ફેલાવી છે.રાજસ્થાન માં રોટી પણ ઘણી જાત ની બને છે. આજે એવી એક, દેખાવ માં અતિ સુંદર એવી ખોબા રોટી વિશે જોઈએ. Deepa Rupani -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthaniroti#cookwellchef Nidhi Jay Vinda -
લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
#JWC3#LILO_OLO#SPICY#WINTER#BRINJAL#DINNER#TRADITIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16800059
ટિપ્પણીઓ (2)