ફૂલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસ મા લોટ લઈને તેમાં મીઠું, મોણ માટે તેલ નાખી દો થોડું પાણી નાખતા જાવ લોટ બાંધી લો
- 2
પછી 10, 15મિનીટ રેસ્ટ આપી તેમાંથી ગોળ ગોળ લૂઆ બનાવી લો, અને તેની રોટલી વણી લો.
- 3
હવે તવી ને ગરમ કરો અને રોટલી ને બંને બાજુ થી શેકી ને ડાયરેક્ટ ગેસ ઉપર ફુલાવી લો, અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
સોફ્ટ ફૂલકા રોટી (Soft Fulka Roti Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)
#NRCનોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ.. Sangita Vyas -
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#નાન & રોટી રેસીપી ચેલેન્જ#NRCઘંઉના લોટની તવા ફુલકા રોટી બધા માટે ગુણકારી છે. ખાસ માંદગી પછી, વડીલોને કે બાળકો ને પચવા માં સરળ રહે છે. આપણા ગુજરાતી ઘરોમાં તો લગભગ બપોરનાં ભોજનમાં અવશ્ય હોય. સાથે ગાળ-ભાત-શાક તો ખરા જ. Dr. Pushpa Dixit -
-
-
-
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas -
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803253
ટિપ્પણીઓ