મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ઉકળતા પાણી માં બાફી લેવાના ત્યારબાદ ડુંગળી ટામેટાં મેથી ની ભાજી બધું સમારી લેવું લસણ ડુંગળી લીલાં મરચાં આદુ કાજુ બધું ઘી તેલ મૂકી સાંતળી લેવું
- 2
ત્યારબાદ ટામેટાં નાખી સાંતળવું ઠરી જાય પછી ક્રશ કરી લેવું મેથી ની ભાજી ને ધોઈ ને નિતારી લેવી ત્યારબાદ સાંતળી લેવી
- 3
ત્યારબાદ ઘી તેલ મૂકી જીરું નો વઘાર કરી ગ્રેવી ઉકાળવી ગ્રેવી માં બાફેલાં વટાણા મેથી ની ભાજી નાખવી દૂધ માં 1 ચમચીશાક લઈ ને હલાવી ને બધા શાક માં દૂધ નાખવું.ત્યારબાદ ગરમ મસાલો નાખી બરાબર હલાવી ને તેમાં મલાઈ નાખવી અને હાથે થી કસૂરી મેથી મસળી ને નાખવી બરાબર મિક્સ કરવું ઉપર થી ધાણાભાજી નાખવી અને ગરમ ગરમ મેથી મટર મલાઈ શાક સર્વ કરવું
- 4
(દૂધ સીધું નાખવાથી ફાટી જાય એટલે દૂધ ની અંદર 1 ચમચીશાક નાખી હલાવી ને નાખવું જેથી દૂધ ફાટશે નહીં)
Similar Recipes
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Rekha Ramchandani -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR1Week 1લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5#Week 5#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MBR4#seasonal sabji#cookpad Gujarati#cookpad Indiaવિન્ટર ના શુરુવાત થઈ ગયી છે સાથે તાજી મટર અને મેથી ની સીજન આવી ગઈ છે તો મે મેથી મટર મલાઈ ને રીચ ,ક્રીમી ,ફ્લેવરફુલ, જયાકેદાર સબ્જી બનાવી છે જે મારી ફેમલી ની ફ્વેરીટ સબ્જી છે. Saroj Shah -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
તવા ફ્રાઇડ કાજુ, ડુંગળી અને સુગંધિત ભારતીય મસાલા આધારિત ક્રીમી ગ્રેવી સાથે, તાજા લીલા વટાણા, મેથીના પાન અને દૂધની ક્રીમનો આ એક લોકપ્રિય ઉત્તર ભારતીય કરી છે, જે અનિવાર્ય છે. મેથી મટર મલાઈ નો સ્વાદ સેજ મીઠાસ વાળો હોય છે અને ક્લાસિક કરીમાં મળતી લાલ અને લીલી ગ્રેવીઝને બદલે સફેદ ગ્રેવી હોય છે.#GA4 #Week19#methi #fenugreek #matar #greenpeas #malai #cream #freshcream #indian #northindian #curry #curries #whitecurry #greavy #white #classic #sweet #creamy #aromatic #winter #sabji #indianspices #spices #tasty #fresh #cookpad #cookpadindia #cookpad_in #cookpad_gu #cookpadgujarati Hency Nanda -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
શિયાળા માં મેથી ખૂબ જ સારી મળતી હોય છે. બાળકો ને મેથી બહુ ન ભાવતી હોય તો તેમને અલગ અલગ પ્રકારે નવું બનાવી ને ખવડાવશો તો વેરાઇટી પણ થશે અને તેમને ભાવશે. Aditi Hathi Mankad -
-
-
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈ ની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ માં આપણે ખાઈએ આવી જ ટેસ્ટી અને રીચ લાગે છે.#માયઈબૂક #માઇઇબુક #માઇઇબુક #myebookpost7 #માયઈબૂકપોસ્ટ7 #માઇઇબુક Nidhi Desai -
મેથી મટર મલાઈ(methi matar malai in Gujarati)
#માયઈબૂક#પોસ્ટ3#માઇઇબુક#post3#superchef1#સુપરશેફ1 Nidhi Shivang Desai -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય Lopa Acharya -
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
આ એક પંજાબી શાક છે. જયારે ઘરે મહેમાન આવે ત્યારે આપણે મોટા ભાગે પજાબી શાકમાં પનીરનું શાક જ વધારે બનાવીએ છે. તો આ વખતે હું એક નવી પજાંબી લઈને આવી છું. આ સબજી એકદમ ઝડપથી બનતી વાનગી છે આ વાનગીમાં મેથી વટાણા અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. તો ચાલો બનાવિએ મેથી મટર મલાઈની સબજી.#GA4#Week 19મેથી Tejal Vashi -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel -
-
મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
શિયાળા ની સીઝન માં મેથી વટાણા ખુબ સરસ મળતા હોય ત્યારે આ સબ્જી બનાવવાનું ચોક્કસ મન થાય. ક્રીમ અને પનીર સાથે એક રીચ ટેસ્ટ મળે છે. અહીંયા મેં તંદુરી વ્હીટ રોટી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803545
ટિપ્પણીઓ (2)